Patel Sankul Amreli

Patel Sankul Amreli Education is the most powerful weapon Which you can use to change the world.

26/03/2026
A J.L.P.C.T.S Sankul Amreli managed Smt. R. K. Vaghasiya Commerce mahila College - AmreliStudy tour at Amul butter Plant...
25/03/2026

A J.L.P.C.T.S Sankul Amreli managed
Smt. R. K. Vaghasiya Commerce mahila College - Amreli
Study tour at Amul butter Plant-Amul Feb dairy Ahmedabad
B.Com (English medium - Gujarati Medium)

અમરેલી સંકુલ ખાતે કાર્યરત શ્રીમતી આર કે વઘાસિયા કોમર્સે મહિલા કોલેજ ની વિધાર્થીની ઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી ગોલ્ડ મ...
25/03/2026

અમરેલી સંકુલ ખાતે કાર્યરત શ્રીમતી આર કે વઘાસિયા કોમર્સે મહિલા કોલેજ ની વિધાર્થીની ઓએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી માંથી ગોલ્ડ મેડલ મેળવ્યો તે બદલ સ્ટુડન્ટ્સ અને શિક્ષકશ્રી ઓની મહેનત ને સંસ્થા ના પ્રમુખશ્રી–ઉપપ્રમુખશ્રી –મંત્રીશ્રી તથા સમગ્ર સંકુલ પરિવાર તેમને શુભેરછાઓ પાઠવે છે

શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિતશ્રી કે.પી ધોળકિયા ઇન્ફોટેક મહિલા કોલેજ દ્વારા તારીખ 18/3/2026...
22/03/2026

શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત
શ્રી કે.પી ધોળકિયા ઇન્ફોટેક મહિલા કોલેજ દ્વારા તારીખ 18/3/2026 ના રોજ TY BCA ના સ્ટુડન્ટ્સ દ્વારા Amul Dairy Production Unit - Sanand કંપની વિઝિટનું આયોજન કરવામાં આવ્યું.

શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિતશ્રી કે.પી ધોળકિયા ઇન્ફોટેક મહિલા કોલેજ દ્વારા તારીખ 13/3/2026...
17/03/2026

શ્રી અમરેલી જિલ્લા લેઉવા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત
શ્રી કે.પી ધોળકિયા ઇન્ફોટેક મહિલા કોલેજ દ્વારા તારીખ 13/3/2026 ના રોજ Virtual Heights IT Services PVT.LTD Company-Ahmedabad માં FY BCA ના સ્ટુડન્ટ્સ દ્વારા કંપની વિઝિટનું આયોજન કરવામાં આવ્યું.
આ કંપની વિઝીટ નો ઉદ્દેશ્ય આવનારા ભવિષ્યમાં વિદ્યાર્થીનીઓ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ અને IT ક્ષેત્રે કારકિર્દી પ્રાપ્ત કરે તેનો હતો.

Address

Chakkargadh Road
Amreli
365601

Alerts

Be the first to know and let us send you an email when Patel Sankul Amreli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category