Tejas Masarani

  • Home
  • Tejas Masarani

Tejas Masarani Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Tejas Masarani, .

"वल्लभ कृपा केवलम"
08/03/2026

"वल्लभ कृपा केवलम"

तकलीफ तो आती जाती रहेगी, लेकिन मुस्कान चहरे से नही जानी चाहिए..!!
24/02/2025

तकलीफ तो आती जाती रहेगी,
लेकिन मुस्कान चहरे से नही जानी चाहिए..!!

"दीर्घायुर्विजयी भव सर्वसंपत्समृद्धयः। अस्तु ते सर्वदा सिद्धिः भव शुभाशुभपर्ययः।"અનેક સહકારી અને સામાજીક સંસ્થાઓ માં તન ...
16/10/2024

"दीर्घायुर्विजयी भव सर्वसंपत्समृद्धयः। अस्तु ते सर्वदा सिद्धिः भव शुभाशुभपर्ययः।"

અનેક સહકારી અને સામાજીક સંસ્થાઓ માં તન મન ધન થી સંકળાયેલા,પરોપકારી સ્વભાવ નિખાલસ અને તેજસ્વી વ્યક્તિત્વ થી સેંકડો લોકો સાથે સંબંધો નું વટવૃક્ષ ઉછેરનાર મોટાભાઈ ને જન્મ દિવસ ની ખૂબ ખૂબ શુભકામના.

04/04/2024
સમાજ નું નુકશાન ખરાબ લોકો થી નહિ પરંતુ,સારા લોકો ના ચૂપ રહેવા થી  થાય છે.અમરેલી માંગે પરિવર્તન  Paresh Dhanani Jenny Thu...
02/04/2024

સમાજ નું નુકશાન ખરાબ લોકો થી નહિ પરંતુ,
સારા લોકો ના ચૂપ રહેવા થી થાય છે.
અમરેલી માંગે પરિવર્તન


Paresh Dhanani Jenny Thummar

27/03/2024

લોકસભા 14 અમરેલી ના ઉમેદવાર શિક્ષિત ઉમેદવાર જેનીબેન ઠુમર પૂર્વ નેતા વિપક્ષ પરેશભાઇ ધાનાણી માજી સાંસદ પૂર્વ ધારાસભ્ય વિરજીભાઈ સહિત કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધન ના અપેક્ષિત કાર્યકર્તા ની અગત્ય ની મિટિંગ માં મારા વિચારો રજૂ કર્યા.

સંત અને શુરા ની ભુમી જૂનાગઢ માં ગત સપ્તાહે બે અલગ અલગ વિભાગો ના ડોકટરો ને મળી એમને શુભેચ્છા રૂપી લાગણી પત્ર ની ભેટ આપી દ...
24/02/2024

સંત અને શુરા ની ભુમી જૂનાગઢ માં ગત સપ્તાહે બે અલગ અલગ વિભાગો ના ડોકટરો ને મળી એમને શુભેચ્છા રૂપી લાગણી પત્ર ની ભેટ આપી દીવા હોસ્પીટલ ના ડો.જેનિલ ચીકાણી સાહેબ અને પનારા હોસ્પિટલ ના ડો.સારંગ પનારા સાહેબ બંને ને મળી ખૂબ આનંદ થયો અને વર્તમાન સમય માં ઘણા ડોકટર પ્રત્યે કદાચ ને કોઈ અભાવ ઉત્પન્ન થયો હોય પણ આ ડોકટર ને મળી અને ખૂબ હર્ષ ની લાગણી ઉભી થાય તે પ્રકારે ખૂબ સારી પ્રેક્ટિસ કરી રહ્યા છે આપ બંને ડોકટર ને મળી અને આનંદ થયો આપના ઉજ્વળ ભવિષ્ય ની શુભકામનાઓ.

Congratulations
01/09/2023

Congratulations

Address


365601

Website

Alerts

Be the first to know and let us send you an email when Tejas Masarani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Tejas Masarani:

  • Want your business to be the top-listed Hotel?

Share