Anandpura kampa

Anandpura kampa યા હોમ કરી ને પડો ફતેહ છે આગે �

જન્મદિવસ ની અઢળક શુભેચ્છાઓ ચિરાગભાઇ સાહેબ
04/07/2025

જન્મદિવસ ની અઢળક શુભેચ્છાઓ ચિરાગભાઇ સાહેબ

કણમાંથી મણ પેદા કરવાની ક્ષમતા રાખતા જગતના તાતને અખાત્રીજ ના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
30/04/2025

કણમાંથી મણ પેદા કરવાની ક્ષમતા રાખતા જગતના તાતને અખાત્રીજ ના દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

🔱 महाशिवरात्रि के पावन अवसर पर आप सभी को हार्दिक शुभकामनाएँ! 🙏🏻 भगवान भोलेनाथ की कृपा से आपके जीवन में सुख, समृद्धि और श...
26/02/2025

🔱 महाशिवरात्रि के पावन अवसर पर आप सभी को हार्दिक शुभकामनाएँ! 🙏🏻 भगवान भोलेनाथ की कृपा से आपके जीवन में सुख, समृद्धि और शांति बनी रहे। 🌸🌿

🕉️ ॐ नमः शिवाय 🕉️

🕉️ शिव शंकराय शाश्वताय,
🌊 गंगाधराय महेश्वराय।
🐂 नंदीश्वराय नीलकंठाय,
👁️ त्रिलोचनाय नमो नमः।।

💙 महादेव की असीम कृपा आप सभी पर बनी रहे।
🔱 हर हर महादेव! 🔱

સ્નેહી શ્રી,આનંદપુરા કંપા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.     શનિવાર. તારીખ...
01/11/2024

સ્નેહી શ્રી,
આનંદપુરા કંપા પરિવાર તરફ થી આપને તથા આપના પરિવારને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.
શનિવાર. તારીખ. ૦૨/૧૧/૨૦૨૪ સવંત ૨૦૮૧ ના નવા વર્ષ નો આ તહેવાર સુખ, સંપતિ આયુષ્ય સલામતી સૌભાગ્ય સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખશાંતિ સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના.
જય માં ઉમિયા, સીતારામ
🙏નૂતન વર્ષાભિનંદન🙏

या देवी सर्वभूतेषु मातृ-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥नवरात्रि की आपको तथा आपके परिवार को शुभकाम...
03/10/2024

या देवी सर्वभूतेषु मातृ-रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नमः॥

नवरात्रि की आपको तथा आपके परिवार को शुभकामनाएं 🙏 माता जी का आशीर्वाद आप पर सदैव रहे।

અખિલ બ્રહ્માંડના નાથ અને રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે આપને તથા આપના પરિવારજનોને જય શ્રીકૃષ...
26/08/2024

અખિલ બ્રહ્માંડના નાથ અને રાજાધિરાજ ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમી નિમિત્તે આપને તથા આપના પરિવારજનોને જય શ્રીકૃષ્ણ.
જન્માષ્ટમીની ખૂબ ખૂબ શુભકામનાઓ....🙏🏻

15/08/2024

Happy Independence Day 🇮🇳
jay javan jay kisan 🚩

07/07/2024

મઠો અસાંજો કચ્છ, મઠા અસાંજા માડું ને મઠી અસાંજી રીત,
મઠી અસાંજી ગાલિયું, ને મઠી અસાંજી અષાઢી બીજ..!

આજથી શરૂ થતું કચ્છી નવું વર્ષ આપના તેમજ આપના પરિવાર માટે સુખશાંતિ, સમૃધ્ધિ અને ઐશ્વર્યથી ભરપુર રહે એવી સૌને શુભેચ્છાઓ..!
"જય શ્રીરામ" "જય મા ઉમિયા"

🏡ટોડે ટોડૅ🏡 મોર ટહુકે 🌦આકાશે ચમકી⚡ વીજ.મારા રૂદીયા ને 🤴રાણો સાભળેઈતો આવી 🌙અષાઢીબીજ.🌙🙏🏻બીજના 👏રામ રામ👏
10/05/2024

🏡ટોડે ટોડૅ🏡 મોર ટહુકે
🌦આકાશે ચમકી⚡ વીજ.
મારા રૂદીયા ને 🤴રાણો સાભળે
ઈતો આવી 🌙અષાઢીબીજ.🌙
🙏🏻બીજના 👏રામ રામ👏

17/04/2024

आप सभी को श्री राम नवमी की हार्दिक शुभकामनाएँ 🙏

Address

Bayad

Website

Alerts

Be the first to know and let us send you an email when Anandpura kampa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share