Bhavnagar Lohana Vidiyarthi Bhavan

Bhavnagar Lohana Vidiyarthi Bhavan Jay jalaram

25/12/2025
લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રઘુવંશી એજ્યુકેશન ગૃપ દ્વારા લોહાણા જ્ઞાતિ ના 405 વિધાર્થી નો  સન્માન સમારોહ
23/11/2025

લોહાણા વિદ્યાર્થી ભવન ખાતે રઘુવંશી એજ્યુકેશન ગૃપ દ્વારા લોહાણા જ્ઞાતિ ના 405 વિધાર્થી નો સન્માન સમારોહ

21/11/2025

*રઘુવંશી એજ્યુકેશન ગૃપ આયોજિત તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારોહ-2025*

*રઘુવંશી એજ્યુકેશન ગૃપ દ્વારા ભાવનગર જિલ્લાનાં લોહાણા જ્ઞાતીના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું આયોજન કરેલ છે.*

*જેમને ફોર્મ ભરેલ છે તે વિદ્યાર્થીઓએ નીચે મુજબ નાં તારીખ સમય અને સ્થળે અચૂક ઉપસ્થિત રહેવું*

*તારીખ - 23/11/2025*
*વાર - રવિવાર*
*સમય - સાંજના 4 વાગ્યાથી*
*સ્થળ - લોહાણા વિદ્યાર્થી ભવન, પીલ ગાર્ડન પાસે, ભાવનગર*

*નોંધ*
*1.ટુ વહીલર પાર્કિંગ,ફોર વહીલ પાર્કિંગ વિદ્યાર્થી ભવન બહાર કરવાનું રહેશે. પાર્કિંગ વ્યવસ્થાને અનુસરવું (હોલમાં રીનોવેશન ચાલતું હોવાથી કાર્યક્રમ મેદાનમાં રાખવામાં આવશે, પાર્કિંગ સ્વજોખમે વિદ્યાર્થી ભવનની બહાર કરવાનું રહેશે, દરવાજા સામે પાર્કિંગ કરવું નહીં)*
*2.રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે(રજીસ્ટ્રેશન સમય 3 વાગ્યાથી)*
*3.કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી શાંતિ જાળવવા વિનંતી*
*4.વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા શક્ય હોય ત્યાં સુધી કાર્યક્રમ પૂર્ણ થાય ત્યાં સુધી હાજરી આપશો*
*5.આપને કોઈ પ્રશ્ન હોઈ કે માહિતી જોઈતી હોય કાર્યક્રમનાં અંતે જાણી શકશો*

*(સહયોગી સંસ્થા- લોહાણા વિદ્યાર્થી ભવન, ભાવનગર)*

*રઘુવંશી એજ્યુકેશન ગૃપના જય જલારામ*

10/11/2025

-લોહાણા વિધાર્થી ભવન ભાવનઞર-

*આતુરતાનો અંત**રઘુવંશી વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ**શ્રી રઘુવંશી એજ્યુકેશન ગૃપ ભાવનગર દ્વારા ભાવનગ...
06/06/2024

*આતુરતાનો અંત*

*રઘુવંશી વિદ્યાર્થીઓ માટે રાહત દરે ફૂલસ્કેપ ચોપડાનું વિતરણ*

*શ્રી રઘુવંશી એજ્યુકેશન ગૃપ ભાવનગર દ્વારા ભાવનગર શહેર તેમજ જિલ્લાનાં લોહાણા જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટે 29.5 X 20.5 સે.મી. સાઈઝનાં ફુલસ્કેપ ચોપડાનું રાહત દરે વિતરણ કરવાનું આયોજન થયેલ છે.તો દરેક લોહાણા પરિવારનાં વિદ્યાર્થીઓ લાભ લે તેવી અભ્યર્થના.*

*૧૬૦ પેઈજનો ફુલસ્કેપ ચોપડો ૧૦ રૂ. માં વહેલા તે પહેલાના ધોરણે વિદ્યાર્થી દીઠ વધુમાં વધુ ૨૦ નંગ મળશે.*

*દરેક વિદ્યાર્થીને ગૃપ તરફથી સ્યોર ગિફ્ટ પણ આપવામાં આવશે*

*તારીખ - ૦૬/૦૬/૨૦૨૪, ગુરુવાર*

*સમય- સાંજે ૪.૦૦ થી ૭.૩૦*

*સ્થળ- લોહાણા વિદ્યાર્થી ભવન, પિલ ગાર્ડન પાસે,ભાવનગર*

*નોંધ- અભ્યાસનાં છેલ્લા વર્ષની માર્કશીટની નકલ અને વિદ્યાર્થીનાં આધાર કાર્ડની નકલ સાથે લાવવાની રહેશે (આધાર કાર્ડની ઝેરોક્ષ પર વાલીનું નામ તથા મોબાઈલ નંબર લખવાં)*

*રઘુવંશી એજ્યુકેશન ગૃપનાં જય જલારામ*🙏🙏🙏🙏🙏

શ્રાવણ માસ પ્રથમ સોમવાર દર્શન લોહાણા વિધાર્થી ભવન   ભાવનઞર *ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धन...
21/08/2023

શ્રાવણ માસ પ્રથમ સોમવાર દર્શન લોહાણા વિધાર્થી ભવન ભાવનઞર *ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् जय श्रीराम ऊँ नमः शिवाए ।ऊँ नमौः नारायण॥*

આજે ધજા પુજન લોહાણા વિધાર્થી ભવન   ભાવનઞર
17/08/2023

આજે ધજા પુજન લોહાણા વિધાર્થી ભવન ભાવનઞર

આજે ધજા પુજન લોહાણા વિધાર્થી ભવન   ભાવનઞર🐚 * હર હર મહાદેવ* 🐚 *શરુ થતો પવિત્ર શ્રાવણ માસ આપ સર્વેના જીવનમાં સુખ, શાંતિ, સ...
17/08/2023

આજે ધજા પુજન લોહાણા વિધાર્થી ભવન ભાવનઞર🐚 * હર હર મહાદેવ* 🐚
*શરુ થતો પવિત્ર શ્રાવણ માસ આપ સર્વેના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આપે અને*
*દેવોના દેવ મહાદેવ*
*શિવજીના પવિત્ર શ્રાવણ માસ ના આગમન નિમિત્તે તમને અને તમારા પરીવારજનોને *હાદિઁક શુભકામના ભગવાન ભોળાનાથ તમારા જીવનમાં આંનદ અને અનેરી ખુશીયો આપે એવી પ્રાથઁના.*🙏🏼
*હર હર મહાદેવ*💐
🙏💐 *જય શ્રીકૃષ્ણ જય જલારામ* 🙏🏻🌹મહેશ ગૃહપતિ-લોહાણા વિધાર્થી ભવન ભાવનઞર🌹

10/07/2023

*રઘુવંશી એજ્યુકેશન ગૃપ*

*રાહત દરે ફુલસ્કેપ બુકના વિતરણની સફળતા બાદ જ્ઞાતિના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે સરસ્વતી સન્માન કાર્યક્રમમાં સૌ સહભાગી થશો*

*રઘુવંશી એજ્યુકેશન ગૃપ દ્વારા ભાવનગર જિલ્લાનાં લોહાણા જ્ઞાતીના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું આયોજન થનાર છે.*

*જેમાં ધોરણ- ૧ થી ૧૨ (સામાન્ય પ્રવાહ/ વિજ્ઞાન પ્રવાહ) , આઈ.ટી.આઈ., ડિપ્લોમા એન્જીનિયરીંગ, તેમજ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના અભ્યાસક્રમોમાં ૬૦% થી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને સન્માનીત કરવામાં આવશે.*

*તો લોહાણા જ્ઞાતીના વિદ્યાર્થીઓએ ગત વર્ષની માર્કશીટની નકલ તથા આધાર કાર્ડની નકલ સાથે લોહાણા વિદ્યાર્થી ભવન, પીલ ગાર્ડન પાસે. ગૃહપતિ મહેશભાઇ હિંડોચાનો સંપર્ક કરી તા. ૧૬/૦૭/૨૩ સુધીમાં સાંજનાં ૫.૦૦ થી ૭.૦૦ વાગ્યા દરમિયાન ફોર્મ ભરી જવું.*

*રઘુવંશી એજ્યુકેશન ગૃપના જય જલારામ*

Address

Bhavnagar

Telephone

9426164539

Website

Alerts

Be the first to know and let us send you an email when Bhavnagar Lohana Vidiyarthi Bhavan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category