Sadhana fence dosa panjabi chienis

  • Home
  • Sadhana fence dosa panjabi chienis

Sadhana fence dosa panjabi chienis Good food

03/09/2025
26/07/2025
14/04/2023
17/12/2022

"65 વર્ષથી ઉપરના વડીલોને ઘરબેઠાં તબીબ દ્વારા નિદાન, દવા અને લેબોરેટરી તપાસ જેવી સેવા નિઃશુલ્ક મળી રહેશે."

- 65 વર્ષથી ઉપરના વડીલો માટે મહાનગરપાલિકા દ્વારા કોર્પોરેશન વિસ્તારમાં ‘શ્રવણ કુમાર‘ યોજના લાગુ કરવામાં આવી છે.
- હાલ આ યોજના પ્રાથમિક તબક્કે ટ્રાયલ બેઝ, ટેસ્ટિંગ માટે ચાલુ કરવામાં આવેલ છે, સંપૂર્ણ રીતે આગામી સમયમાં કાર્યરત થશે.
- આ સેવાનો લાભ લેવા માટેનો ટોલ ફ્રી નંબર 1800-233-7949 છે.
- જેના પર ફોન કરવાથી 65 વર્ષથી ઉપરના વડીલોને મહાનગરપાલિકા દ્વારા ઘરબેઠા તબીબ દ્વારા નિદાન, દવા અને લેબોરેટરી તપાસ તદ્ન નિઃશુલ્ક કરી આપવામાં આવશે.
- આજરોજ તા.17 ડિસેમ્બરના રોજથી શરૂ કરવામાં આવેલ આ સેવાનો લાભ વધુને વધુ વડીલો લે તેવી અપીલ જૂનાગઢના નવનિયુક્ત ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા દ્વારા કરવામાં આવી છે.

Address

Zanzarda Road, Maruti Palas, Opp. Pgvcl

Opening Hours

Monday 18:00 - 23:00
Tuesday 18:00 - 23:00
Wednesday 18:00 - 23:00
Thursday 18:00 - 23:00
Friday 18:00 - 23:00
Saturday 18:00 - 23:00
Sunday 18:00 - 23:00

Telephone

+919428705780

Website

Alerts

Be the first to know and let us send you an email when Sadhana fence dosa panjabi chienis posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your business to be the top-listed Hotel?

Share