11/08/2019
સાતમ આઠમ મા ફરવા લાયક સ્થળો :
(સોરઠ - કાઠીયાવાડ : જીજે - ૩૨)
કુદરતી સૌંદર્ય - નાહવા માટે :
🌊🌧🏃🏼♀🏃🏼🌴🌳💧💦🏊🏻🤽🏼♂
૧ - મથુરેશ્ર્વર (જંગલ,નદી),
૨ - દ્રોણેશ્ર્વર,
૩ - ચોરેશ્ર્વર (મંદિર,નદી,વહેણ),
૪ - ઘોઘમ,
૫ - ઉમબા,
૬ - કિલેશ્ર્વર,
૭ - ગાંઠીલા (મંદિર,નદી).
નયનરમ્ય સ્થળ તથા ટ્રેકીંગ :
🌿🌫🧗🏼♀⛰
૧ - જટાશંકર (ધોધ),
૨ - ઈન્દ્રેશ્ર્વર,
૩ - આત્મેશ્ર્વર - ઇંટવા,
૪ - તુલશીશ્યામ,
૫ - કાશ્મીરી બાપુ - શીવ ગુફા,
૬ - બોરદેવી થઈ કાલાઘુના ખોડીયાર થઈ રામનાથ (નદી),
૭ - સરકડીયા હનુમાન (નદી),
૮ - જીણા બાવાની મઢી (પાણી નું વહેણ)
(બધા જંગલ વિસ્તાર).
ઐતીહાસીક મંદીર :
૧ - સોમનાથ (દરીયો),
૨ - માધવપુર (દરીયો),
૩ - દેલવાડા (ગુપ્ત પ્રયાગ),
૪ - ભવનાથ (ઇન્દ્રેશ્વર).
🕉🔱🔔🔔🚩🚩
બાકી અન્ય :
૧ - દીવ (બીચ),
૨ - કનકાઈ - બાણેજ (ગાઢ જંગલ),
૩ - જમજીર (પાણી નો ધોધ, નદી),
૪ - કમલેશ્ર્વર (ડેમ - જંગલ),
૫ - ભોજદે ગીર ( રીસોર્ટ),
૬ - સાસણ સિંહ સદન (લાયન સફારી),
૭ - દેવળીયા પાકૅ (લાયન સફારી),
૮ - સક્કર બાગ (ઝુ),
૯ - ધારી સફારી પાકૅ (લાયન સફારી),
૧૦ - મધુવંતી સીંચાઈ યોજના ડેમ સાઈટ,
૧૧ - ખોડીયાર ઘુનો ૧ અને ૨,(ગાઢ જંગલ, પાણી નું વહેણ, ધોધ)
૧૨ - વિલીંગ્ડન ડેમ (ડેમ, ડુંગર, નયનરમ્ય કુદરતી સૌંદર્ય)
અને...
ગીર ના સાવજ તો ખરા જ...
આવો જીદંગી ની મોજ માણીએ... કાઠીયાવાડ ને સંગ 🙏 પધારો... સૌરાષ્ટ્ર પ્રવાસે...
૭મ/૮મ/૯મ ... ફુલ ફન...
કુછ દિન તો ગુજારીયે કાઠીયાવાડ મે...
⛹🏻♀🤸🏻♀🦚👩👩👧🙋🏼🙋🏻♂💁🏻♂💁
🇮🇳🇮🇳🇮🇳 *...જય હિંદ...* 🇮🇳🇮🇳🇮🇳