30/04/2026
મારા વ્હાલા વડોદરા ને ગુજરાત સ્થાપના દિવસના ખાસ આમંત્રણ 🙏🏼… ✨ગુજરાતનો ૬૬મો સ્થાપના દિવસ 🎉
એક એવી સાંગિતીક સંધ્યા જેમાં આપણે હરખભેર ઉજવીશું કલા, સંસ્કૃતિ અને વારસો.♥️🤍
જ્યાં ગુંજશે ગુજરાતગૌરવના સૂર 🎶
‘ગુજરાત ગૌરવ સ્વર યાત્રા’
📍 ૧ મે | સાંજે ૭ વાગ્યે
જય જય ગરવી ગુજરાત ❤️