Khyati grouh udhyog 09687969838 & 9429046433

Khyati grouh udhyog 09687969838  &  9429046433 14 Sarthi Avenue oppo Courtyard Marriott Hotel near by Ramdev Nagar Char Rasta satellite Ahmedabad

27/01/2023
08/10/2022
08/09/2018

સાચી લાગણીની અસર કદાચ મોડી થાય,
પણ કદર તો એક દિવસ જરૂર થાય...

સ્વીકારું છું કે
હું સરોવર જેટલો મીઠો નથી
પણ
યાદ રાખજો કે
દરિયો ક્યારેય સુકાતો નથી..!!

🏁💐🏁શુભ સવાર🏁💐🏁

Mar mitaro Ahemdabad mar Rehta sawkone janthay Thay eddrash wansh odar pra CE Coll   karo
08/01/2018

Mar mitaro
Ahemdabad mar Rehta sawkone janthay
Thay eddrash wansh odar pra CE
Coll karo

28/12/2017

2018

ઉત્તરાયણ"
🙏🙏🙏🙏🙏🙏🙏🙏 એક મારી ખાસ વીનંતી છે #ઉતરાયણ ના આગલા દિવસે તમારી ધર ની આજુ બાજુ કબૂતર ના માળો.(ધર) હોય ત્યા ધઉ.જાર.પાણી ૧~૨ દિવસ નુ (ચણ) નાખવુ જેથી કરીને # કબૂતર ને બાર નો જવુ પડે જેથી કરીને ને #કબૂતર મરે નહિ અને #કબૂતર ના બંચ્ચા પણ ભુખ્યા ન રે
#આટલુ કરજો વાલા નો કરોતો કાય નય પણ શેર જરૂર કરજો
#તમારા ફોન મા જેટલા ગ્રુપ હોય તેમા વધુ મા વધુ શેર કરજો
#મોટામા મોટુ પુન હો વાલા

🙏🙏🙏 🙏🙏🙏🙏🙏

*📕📗 DGVCL નોકરી : દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ(DGVCL) મા ભરતી ની  જાહેરાત ૨૦૧૭...**🔹પગાર* ૧૭,૩૦૦/-રૂ થી ૩૮,૬૧૦/-રૂ*🔹સ...
26/12/2017

*📕📗 DGVCL નોકરી : દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ(DGVCL) મા ભરતી ની જાહેરાત ૨૦૧૭...*

*🔹પગાર* ૧૭,૩૦૦/-રૂ થી ૩૮,૬૧૦/-રૂ
*🔹સુધારેલ પગાર*:૪૫,૪૦૦/- થી ૧૦,૧૨૦૦/-રૂ
*🔹જગ્યા-* મદદનીશ લો ઓફિસર
*🔹છેલ્લી તારીખ -* ૧૨.૦૧.૨૦૧૮
*🔹અરજી નો પ્રકાર -* એપ્લિકેશન ફોમૅ
*🔹જાહેરાત વાંચીને સમયસર અરજી કરવી ...*
*🔹* *વિગતવાર માહિતી માટે ની લિંક -* https://goo.gl/FN1eWk
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
🙏🏻 *જરૂરિયાત મંદ સુધી પહોચાડો*🙏🏻

DGVCL(Dakshin gujarat vij company limited) invites applications for the post medical officer . Direct walk in interview date 02 January 2018. Qualification/eligibility conditions, how to apply & other rules are given below…

*📕📗 કંડલા પોટૅ ટ્રસ્ટ, ગુજરાત મા ભરતી ની  જાહેરાત ૨૦૧૭...**🔹સેલરી-* ૨૦,૬૦૦/-રૂ થી ૪૬,૫૦૦/-રૂ*🔹ગ્રેડ પે-* ૮,૯૦૦/-રૂ*🔹નોકર...
25/12/2017

*📕📗 કંડલા પોટૅ ટ્રસ્ટ, ગુજરાત મા ભરતી ની જાહેરાત ૨૦૧૭...*

*🔹સેલરી-* ૨૦,૬૦૦/-રૂ થી ૪૬,૫૦૦/-રૂ
*🔹ગ્રેડ પે-* ૮,૯૦૦/-રૂ
*🔹નોકરી સ્થળ-* કંડલા પોટૅ(કચ્છ,ગુજરાત)
*🔹જગ્યા-* સેફટી ઓફિસર
*🔹છેલ્લી તારીખ -* ૦૪.૦૧.૨૦૧૮
*🔹અરજી નો પ્રકાર -* એપ્લિકેશન ફોમૅ
*🔹જાહેરાત વાંચીને સમયસર અરજી કરવી ...*
*🔹* *વિગતવાર માહિતી માટે ની લિંક -* https://goo.gl/qSLk44
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
🙏🏻 *જરૂરિયાત મંદ સુધી પહોચાડો*🙏🏻

Deendayal Port Trust (DPT) Recruitment for Various Posts 2017, Other details like age limit, educational qualification, selection process, application fee and how to apply are given below.

*📕📗ઈન્ડિયન આર્મી (ભારતીય સેના) મા ભરતી ની જાહેરાત ૨૦૧૭ ...**🔹લાયકાત-* ૮ પાસ,૧૦ પાસ,૧૨ પાસ*🔹જગ્યા-* સોલ્જર(સૈનિક)....*🔹છે...
18/12/2017

*📕📗ઈન્ડિયન આર્મી (ભારતીય સેના) મા ભરતી ની જાહેરાત ૨૦૧૭ ...*

*🔹લાયકાત-* ૮ પાસ,૧૦ પાસ,૧૨ પાસ
*🔹જગ્યા-* સોલ્જર(સૈનિક)....
*🔹છેલ્લી તારીખ -* ૩૧.૧૨.૨૦૧૭
*🔹અરજી પ્રકાર -* ઓનલાઇન
*🔹જાહેરાત વાંચીને અરજી કરવી...*
*🔹* *વિગતવાર માહિતી માટે ની લિંક -* https://goo.gl/sqqeek
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
🙏🏻 *જરૂરિયાત મંદ સુધી પહોચાડો*🙏🏻

Indian Army invites Application for the post of soldier. Apply Online before 31 December 2017. Qualification/ eligibility conditions, how to apply & other rules are given below…

*📕📗૧૦ પાસ  ભરતી :ભારતીય નૌ સેના(ઈન્ડિયન નેવી) મા ભરતી ની જાહેરાત ૨૦૧૭ ...**🔹લાયકાત-* ૧૦ પાસ*🔹પોસ્ટ અને પગારધોરણ-* *🔹(૧)ટ...
18/12/2017

*📕📗૧૦ પાસ ભરતી :ભારતીય નૌ સેના(ઈન્ડિયન નેવી) મા ભરતી ની જાહેરાત ૨૦૧૭ ...*

*🔹લાયકાત-* ૧૦ પાસ
*🔹પોસ્ટ અને પગારધોરણ-*
*🔹(૧)ટેલિફોન ઓપરેટર-* ૨૧,૭૦૦/- થી ૬૯,૧૦૦/-રૂ
*🔹(૨)ફાયરમેન-* ૨૧,૭૦૦/- થી ૬૯,૧૦૦/-રૂ
*🔹(૩)ટાયરમેન-* ૧૮,૦૦૦/- થી ૫૬,૯૦૦/-રૂ
*🔹(૪)પેસ્ટ કંટ્રોલ વકૅર-* ૧૮,૦૦૦/- થી ૫૬,૯૦૦/-રૂ
*🔹(૫)કુક(રસોઈયા)-* ૧૯,૯૦૦/- થી ૬૩,૨૦૦/-રૂ
*🔹(૬)ફાયર એન્જિન ડ્રાઈવર-* ૨૧,૭૦૦/- થી ૬૯,૧૦૦/-રૂ
*🔹(૭)સ્ટાફ નસૅ-* ૪૪,૯૦૦/- થી ૧૪,૨૪૦૦/-રૂ
*🔹છેલ્લી તારીખ -* ૩૧.૧૨.૨૦૧૭
*🔹અરજી પ્રકાર -* એપ્લિકેશન ફોમૅ
*🔹જાહેરાત વાંચીને અરજી કરવી...*
*🔹* *વિગતવાર માહિતી માટે ની લિંક -* https://goo.gl/7DYSE9
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
🙏🏻 *જરૂરિયાત મંદ સુધી પહોચાડો*🙏🏻

Indian navy invites applications for the post of Telephone oprator,fireman,cook and others . Apply Online 31 December 2017. Qualification/eligibility conditions, how to apply & other rules are given below…

*📕📗રાષ્ટ્રીય ખાણ-ખનીજ વિકાસ નીગમ (NMDC) મા ભરતી ની જાહેરાત ૨૦૧૭ ...**🔹પગાર-* *(૧) આસિસ્ટન્ટ મેનેજર*:૨૪,૯૦૦/- થી ૫૦,૫૦૦/-...
16/12/2017

*📕📗રાષ્ટ્રીય ખાણ-ખનીજ વિકાસ નીગમ (NMDC) મા ભરતી ની જાહેરાત ૨૦૧૭ ...*

*🔹પગાર-*
*(૧) આસિસ્ટન્ટ મેનેજર*:૨૪,૯૦૦/- થી ૫૦,૫૦૦/-રૂ
*(૨)જુનિયર મેનેજર*:૨૦,૬૦૦/- થી ૪૬,૫૦૦/-રૂ
*🔹લાયકાત-* પોસ્ટ મુજબ
*🔹ટોટલ જગ્યા-* ૧૬૩
*🔹જગ્યા-* જુનિયર મેનેજર, આસિસ્ટન્ટ મેનેજર
*🔹છેલ્લી તારીખ -* ૩૧.૦૧.૨૦૧૮
*🔹અરજી પ્રકાર -* એપ્લિકેશન ફોમૅ
*🔹જાહેરાત વાંચીને અરજી કરવી...*
*🔹* *વિગતવાર માહિતી માટે ની લિંક -* https://goo.gl/arHfzg
●●●●●●●●●●●●●●●●●●●●●●●●●●
🙏🏻 *જરૂરિયાત મંદ સુધી પહોચાડો*🙏🏻

National Mineral Development Corporation (NMDC) invites application for the post of 163 Junior Manager, Assistant Manager & Various Vacancy on a contract basis. Apply before 31 January 2018. Qualification/eligibility conditions, how to apply & other rules are given below…

🌼🌹 Àshish V Jasani Shayr 🌺🌼🌹જય જલિયાણ યુવા સંગઠન દ્વારા ગુરુવાર ને (4.5.17) સંાજે ૫.3 0 વાગે ખીચડી પ્રસાદ નુ વિતરણ કરવામ...
04/05/2017

🌼🌹 Àshish V Jasani Shayr 🌺🌼🌹
જય જલિયાણ યુવા સંગઠન દ્વારા ગુરુવાર ને (4.5.17) સંાજે ૫.3 0 વાગે ખીચડી પ્રસાદ નુ વિતરણ કરવામાં આવશે
સેવા અને પ્રસાદ નો લાભ લેવા પ્રધારશો
રામ વાડી ઈસન પુર અમદાવાદ

🍁🍁🍁🍁🍁🍁🍁
🙏🏻જય જલારામ બાપા 🙏🏻

Address

Ahmedabad
380007

Telephone

9687969838

Website

Alerts

Be the first to know and let us send you an email when Khyati grouh udhyog 09687969838 & 9429046433 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Khyati grouh udhyog 09687969838 & 9429046433:

Share