13/08/2019
રવિવારના કાર્યક્રમની એક ઝાંખી! આપ સર્વને ખુબ ખુબ શુભેચ્છા આપણાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે. નાના-મોટા કામમાં જે પણ ભૂતપુર્વ વિધાર્થી મિત્રો સહભાગી બન્યાં છે તેમને લાખ લાખ વંદન! આવનારા દિવસોમાં આપણે બધાં યુવાનો સાથે રહીએ અને વડીલો સારથી બની આપણું માર્ગદર્શન કરે અને વિવિધ કાર્યક્રમો થકી આપણે આપણી માતૃ સંસ્થા સાથે જોડાયેલા રહીએ તેવી અભિલાષા સહ સર્વને જય સરદાર!