25/08/2026
પહાડો વચ્ચે અંબાજીનું પાવન ધામ... 🛕✨
જ્યાં દર્શન કરતાં જ સિદ્ધ થાય સહુ કામ!
વીકેન્ડ કે રજાઓમાં અંબાજીમાં રૂમ્સ ઝડપથી ફુલ થઈ જાય છે! પરિવારના સુખદ રોકાણ માટે આજે જ બુક કરો 'પાર્વતી પ્રણામ'. 🏨✨
✨સુવિધાઓ:
🛏️ ૩, ૪ અને ૬ બેડના AC રૂમ્સ
📍 મંદિરથી માત્ર ૧.૨૫ KM
🚗 વિશાળ સેફ પાર્કિંગ
🍲 ૧૦0% શુદ્ધ સાત્વિક ભોજન
🏷️ વર્ષના ૩૬૫ દિવસ એક સરખું વાજબી ભાડું
📞 Advance Booking: +91 95121 38599