Hotel 'Annapurna'

Hotel 'Annapurna' We are very warmly welcome; we are local food business since 1961. The restaurant has steadily grown into its new avatar on Godhra- Dahod road.

Sp Annapurna cheese sandwich 🥪
06/02/2022

Sp Annapurna cheese sandwich 🥪

om shanti train at hotel Annapurna...
15/01/2017

om shanti train at hotel Annapurna...

14/01/2017

ઊંધિયું બનાવવામાં નહીં બગડે કલાકોનો સમય, માત્ર 5 સ્ટેપમાં બનાવો આ રીતે,,,

પાપડી- 100 ગ્રામ
નાના રીંગણાં 1- 5થી 6 નંગ
લીલી તુવેરના દાણા – અડધો કપ
લીલાં મરચાં- 3થી 4
કાચાં કેળાં- 2થી 3
નાની બટાકી- 1 કપ
સમારેલું રતાળું- 1 કપ
સમારેલું સુરણ- 1 કપ
સમારેલી મેથીની ભાજી- અડધો કપ
ચણાનો લોટ- 150 ગ્રામ
મરચું, હળદર, મીઠું, હિંગ- જરૂર મુજબ

ઊંધિયું ભરવાનો મસાલો
નારિયેળનું ખમણ – 1 કપ
ઝીણી સમારેલી કોથમીર
આદુ-મરચાંની પેસ્ટ – 1 ચમચી
ઝીણું સમારેલું લીલું લસણ – 2 ચમચી
અજમો – ચમચી
હળદર, ધાણાજીરું, મીઠું, હિંગ, ખાંડ સ્વાદાનુસાર

રીત
1. સૌ પ્રથમ ચણાના લોટમાં મોણ, ઝીણી સમારેલી મેથી, સ્વાદ અનુસાર લાલ મરચું, હળદર, મીઠું ઉમેરી અને સારી રીતે મીક્ષ કરો અને પાણી વડે કણક બાંધી લો. આ કણકમાંથી ગોળક મૂઠિયાં વાળી ગરમ તેલમાં તળી લો.
2. શાકમાં ભરવાના મસાલાની બધી જ સામગ્રી મીક્ષ કરો અને સાઈડ પર રાખી દો.
3. રતાળુ અને સુરણના મોટા ટૂકડા કરી તેલમાં તળી સાઈડ પર રાખો.
4. નાની બટાકી, રીંગણ અને મરચાંમાં કાપા પાડી તેમાં તૈયાર કરેલો મસાલો ભરી દો.
5. એક કડાઈમાં અડધી વાટકી તેલ મૂકી તેમાં રાઈ-હિંગનો વઘાર કરો, તેમાં પાપડી ઉમેરી અન્ય સૂકા મસાલા અને અજમો ઉમેરો, 5 મિનિટ પછી તળેલા શાક અને ભરેલા શાક ઉમેરો અને મસાલો બચ્યો હોય તેને પણ શાકમાં નાંખી અને થોડું પાણી ઉમેરી ધીમા તાપે બધા જ શાક ચડવા દો.
Happy kite festival....

એ નવા વરહ ના રામરામ...🙏🏼   🍂Enjoy this & With  !Explore our some Super tasty   &  .. 😊
12/11/2015

એ નવા વરહ ના રામરામ...🙏🏼 🍂

Enjoy this

&

With
!

Explore our some Super tasty & .. 😊

 Enjoy this   &   with
06/03/2015



Enjoy this

&

with

Happy Uttarayan !!!Make it more special by enjoying our delicious festival food...
13/01/2015

Happy Uttarayan !!!
Make it more special by enjoying our delicious festival food...

"આજ મુબારક, કાલ મુબારક ,દિવસો. મહિના, સાલ મુબારકનવા વરસની સાથે-સાથેજીવન પણ ખુશહાલ મુબારક.આજ સુધી જે ઉછેર્યો, તેસત્કર્મોન...
24/10/2014

"આજ મુબારક, કાલ મુબારક ,
દિવસો. મહિના, સાલ મુબારક

નવા વરસની સાથે-સાથે
જીવન પણ ખુશહાલ મુબારક.

આજ સુધી જે ઉછેર્યો, તે
સત્કર્મોનો ફાલ મુબારક.

ઉંમર છોને હોય ગમે તે,
બાળક જેવું વ્હાલ મુબારક,

વિઘ્નો ને પીડાઓ વચ્ચે
મનની મજબૂત ઢાલ મુબારક,

"સૌમ્ય" બનીને કહીએ ચાલો-
"સૌને નૂતન સાલ મુબારક."

HappY Dussehra !!!
03/10/2014

HappY Dussehra !!!

2 Days to go...
22/09/2014

2 Days to go...

Super Sunday...Super Dish...Try out our Annapurna Sp. Veg Angara...Keep Liking & Sharing !!!
20/07/2014

Super Sunday...
Super Dish...
Try out our Annapurna Sp. Veg Angara...

Keep Liking & Sharing !!!

Our breakfast(farsan)  :Hotel Annapurna's sp. Sing Bhujiya...Keep Liking & Sharing !!
17/07/2014

Our breakfast(farsan) :
Hotel Annapurna's sp. Sing Bhujiya...

Keep Liking & Sharing !!

Address

Godhra-Dahod Highway, Asayadi, Ta. Devgadh Baria, Dis. Dahod
Piplod
389130

Alerts

Be the first to know and let us send you an email when Hotel 'Annapurna' posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share