HOTEL Kargil

HOTEL Kargil Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from HOTEL Kargil, Hotel, Tharad-nenava three roads, Dhanera.

26/03/2026

"New room, new memories, new beginnings, Hotel Kargil Dhanera (Since-1999).

भगवान धन्वंतरि और माँ लक्ष्मी की कृपा से आपके जीवन में अपार खुशियाँ, उत्तम स्वास्थ्य और धन-संपदा का आगमन हो। यह पावन पर्...
29/10/2024

भगवान धन्वंतरि और माँ लक्ष्मी की कृपा से आपके जीवन में अपार खुशियाँ, उत्तम स्वास्थ्य और धन-संपदा का आगमन हो। यह पावन पर्व आपके घर-परिवार में सुख, समृद्धि और सफलता लेकर आए।

रक्षाबंधन सिर्फ त्योहार नहीं, है अनमोल प्यार का उपहार। इस दिन, हर बहन अपने भाई की रक्षा का वादा करती है, और हर भाई अपनी ...
19/08/2024

रक्षाबंधन सिर्फ त्योहार नहीं, है अनमोल प्यार का उपहार। इस दिन, हर बहन अपने भाई की रक्षा का वादा करती है, और हर भाई अपनी बहन की हमेशा रक्षा करने का वचन देता है इस त्योहार पर, आइए मिलकर मनाएं ये खास पल, और बनाएं यादें अनमोल रक्षाबंधन की हार्दिक शुभकामनाएं! भगवान करे, आपकी हर मनोकामना पूरी हो।

સદીઓ બાદ આજે ફરી સોનાનો સૂરજ ઊગ્યો...જય જય શ્રીરામ 🚩
22/01/2024

સદીઓ બાદ આજે ફરી સોનાનો સૂરજ ઊગ્યો...

જય જય શ્રીરામ 🚩

🎉make this makar Sankranti even more special with LIVE FAFDA & JALEBI 🤩 #1 Quality   concern is quality not quantity Loc...
12/01/2023

🎉make this makar Sankranti even more special with LIVE FAFDA & JALEBI 🤩

#1 Quality
concern is quality not quantity

Location:- Hotel Kargil,Dhanera
Contact:- +91 7742420878

Available Now
28/12/2022

Available Now

શ્રી રામનવમીના પાવન પર્વની આપ સૌને મારી હૃદયપૂર્વક શુભેચ્છાઓ.કોરોના કાળમાં ભગવાન શ્રીરામ સૌને રક્ષણ કરવાની ક્ષમતા આપે એ ...
21/04/2021

શ્રી રામનવમીના પાવન પર્વની આપ સૌને મારી હૃદયપૂર્વક શુભેચ્છાઓ.
કોરોના કાળમાં ભગવાન શ્રીરામ સૌને રક્ષણ કરવાની ક્ષમતા આપે એ જ પ્રાર્થના.🙏💐

Let us remember the golden heritage of our country and feel proud to be a part of India. Happy Republic Day 2021🇮🇳
26/01/2021

Let us remember the golden heritage of our country and feel proud to be a part of India. Happy Republic Day 2021🇮🇳

*સ્નેહી શ્રી,**હોટલ કારગીલ પરીવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.*     ...
14/11/2020

*સ્નેહી શ્રી,*

*હોટલ કારગીલ પરીવાર તરફ થી આપને તથા આપના પરિવારને દિવાળી અને નવા વર્ષ ના તહેવાર પર હાર્દિક શુભકામના.*
*દિવાળીનો આ તહેવાર સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય.*
*નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિ માં ઉત્તરો ઉત્તર વધારો થાય, દરેક ક્ષેત્ર માં પ્રગતિ થાય એવી શુભકામના....*

*શુભ દિવાળી*

💐આજથી શરૂ થતાં દિવાળીનાં દરેક પર્વ માટે આપ સૌને હોટલ કારગીલ પરીવાર વતી હાર્દિક શુભેચ્છાઓ.ઈશ્વર આપને અને આપનાં પરિવારને સ...
12/11/2020

💐આજથી શરૂ થતાં દિવાળીનાં દરેક પર્વ માટે આપ સૌને હોટલ કારગીલ પરીવાર વતી હાર્દિક શુભેચ્છાઓ.

ઈશ્વર આપને અને આપનાં પરિવારને સુખ,શાંતિ,સમૃધ્ધિ,ઐશ્વર્ય અને તંદુરસ્તી અર્પે એ જ શુભકામનાઓ.😊🙏

16/10/2020

આજ થી પ્રારંભ થતી નવરાત્રી ની આપ સૌને હોટલ કારગીલ પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. માઁ નવ દુર્ગા આપ સૌના પરિવારમાં સુખ, શાંતિ, સમૃધ્ધિ, સંપત્તિ અર્પે અને કોરોના વાયરસ ની મહામારીથી જલ્દીથી આપણો ભારત દેશ આઝાદ થાય એજ માં ભગવતી ના ચરણોમાં પ્રાથના..🙏🏻🔱

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥ગણેશચતુર્થીના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ...
22/08/2020

वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ ।
निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा ॥

ગણેશચતુર્થીના પાવન પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

Address

Tharad-nenava Three Roads
Dhanera
385310

Telephone

+917742420878

Website

Alerts

Be the first to know and let us send you an email when HOTEL Kargil posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to HOTEL Kargil:

Share

Category