Hotel Navjivan

Hotel Navjivan AFFORDABLE FOOD IN YOUR PRICE & ROOMS.

01/05/2024
અમે તમને તમારું મનપસંદ ભોજન જમાડવા તૈયાર છીએ શુ તમે તમારું મનપસંદ ભોજન જમવા તૈયાર છો ?
30/05/2021

અમે તમને તમારું મનપસંદ ભોજન જમાડવા તૈયાર છીએ
શુ તમે તમારું મનપસંદ ભોજન જમવા તૈયાર છો ?

નમસ્કાર મિત્રો,*હોટેલ નવજીવન* (ચાઈનીઝ , પંજાબી )દરરોજ સવારે 11:30 થીઆપની સેવામાં હાજર થશે.સરકાર શ્રી ના આદેશ પ્રમાણે સરક...
14/06/2020

નમસ્કાર મિત્રો,
*હોટેલ નવજીવન*
(ચાઈનીઝ , પંજાબી )
દરરોજ સવારે
11:30 થીઆપની સેવામાં હાજર થશે.
સરકાર શ્રી ના આદેશ પ્રમાણે સરકર શ્રી ની ગાઈડલાઈન પ્રમાણે ચુસ્ત નિયમ પાળી કાર્યરત કરેલ છે જેની દરેક માનવંતા ગ્રાહક મિત્રો એ ખાસ નોંધ લેવી.
આપણા રેસ્ટોરન્ટ પર આવતા સમયે સરકાર શ્રી ના નિયમ પ્રમાણે દરેક ગ્રાહક મિત્રો એ
ફરજીયાત સોશ્યલ ડિસ્ટન્સ જાળવું
મોઢા પર માસ્ક પહેરવું
70%આલ્કોહોલ યુક્ત સેનેટાઇઝર થી 20 સેકન્ડ સુધી આપના હાથ સાફ કરવા જેવી સરકારશ્રી ની તમામ સુચનાઓનું પાલન કરવું
અને મેનેજમેન્ટ ને પૂરો સાથ સહકાર આપવા વિનંતી
*હોટેલ નવજીવન*
*હિંમતનગર*

Mother Earth is always with us. Let’s thank her for her support in fighting corona. Stay home, stay safe.Happy Earth Day...
22/04/2020

Mother Earth is always with us. Let’s thank her for her support in fighting corona.
Stay home, stay safe.
Happy Earth Day!

HOTEL NAVJIVAN DALBATI AND GUEST HOUSE

18/04/2020

#ઘરેરહોઅનેસુરક્ષિતરહો
ખૂબ ખૂબ ધન્યવાદ સાબરકાંઠા ના તમામ પોલીસ સ્ટાફ નો જે આવા ધોમ ધખતા તડકામાં આપડા માટે પોતાના પરિવાર ને મૂકી આપણું ધ્યાન રાખે છે માત્ર ને માત્ર આપડી સુરક્ષા માટે
સાબરકાંઠા ના તમામ ડોકટર્સ,નર્સ,સફાયકર્મચારી,અને એ બધાય જે લોકડાઉન ને સમર્થન કરી દેશ ને બચાવે છે
એ બધા નો
#હોટેલનવજીવનઅનેદલબાટી
ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે

04/02/2020
15% off all punjabi & chinese cuisine
29/01/2020

15% off all punjabi & chinese cuisine

Address

Motipura Circle
Himatnagar
383001

Alerts

Be the first to know and let us send you an email when Hotel Navjivan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Hotel Navjivan:

Share

Category