Jafarabad Gujarat

Jafarabad Gujarat For all the people who belongs to this wonderful city in Gujarat...!Location Type: Sea PlaceLatitude

For all the people who belongs to this wonderful city in Gujarat...!Location Type: Sea PlaceLatitude: 20.86667Longitude: 71.36667Latitude (DMS): 20° 52' 0

જાફરાબાદ બાપાસીતારામ ગ્રુપ મોચીવાડા સારુ કામ કરી રહીયા છે. કોઈ પણ જગ્યા એ ઇન્જર્ડ પક્ષી દેખાય તો નીચેના નંબર ઉપર કૉલ કરો...
14/01/2018

જાફરાબાદ બાપાસીતારામ ગ્રુપ મોચીવાડા સારુ કામ કરી રહીયા છે. કોઈ પણ જગ્યા એ ઇન્જર્ડ પક્ષી દેખાય તો નીચેના નંબર ઉપર કૉલ કરો.

13/01/2018

ઉતરાયણના તહેવારને અનુલક્ષીને પક્ષી બચાવો અભિયાન | Mijaaj News For More Information Watch this Video and visit our website Mijaaj.com ------------------------...

11/01/2018
તમને શું લાગે છે?
08/01/2018

તમને શું લાગે છે?

360 degree Jafrabad Lighthouse Aproach Road
27/12/2017

360 degree Jafrabad Lighthouse Aproach Road

TAG કરો એક એવા વ્યક્તિને જેમના લીધે તમારૂં 2017નું વર્ષ AWESOME બન્યું.
27/12/2017

TAG કરો એક એવા વ્યક્તિને જેમના લીધે તમારૂં 2017નું વર્ષ AWESOME બન્યું.

ગુજરાતના 22 વર્ષના ઈતિહાસમાં ભાજપને સૌથી ઓછી બેઠક મળી છે. તો સામે કોંગ્રેસની ગત વિધાનસભા ચૂંટણી કરતાં લગભગ 20 જેટલી બેઠક...
19/12/2017

ગુજરાતના 22 વર્ષના ઈતિહાસમાં ભાજપને સૌથી ઓછી બેઠક મળી છે. તો સામે કોંગ્રેસની ગત વિધાનસભા ચૂંટણી કરતાં લગભગ 20 જેટલી બેઠક વધી છે. આ પરિણામ પરથી કોંગ્રેસ મુક્ત ભારતનું સપનું જોતા ભાજપના અભિયાનને એક ફટકો જરૂરથી પડ્યો છે. કારણ કે જ્યારે મોદી લહેર ન હતી ત્યારે પણ ભાજપને 100થી ઓછી બેઠક ક્યારેય નથી મળી. પરંતુ 2019 પહેલાંની સેમિફાઈનલ ગણાતી એવી આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને બે આંકડામાં સિમિત રહેવું પડ્યું છે.

ગુજરાતમાં ભાજપ સત્તા પરિવર્તન કરાવવામાં તો અસફળ રહી છે. પરંતુ એક રીતે ભાજપની જીત, બેઠકની દ્રષ્ટીએ જોઈએ તો હાર જ માનવામાં આવે છે

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 150 પ્લસનો ટાર્ગેટ રાખ્યો હતો પરંતુ ભાજપને 100 સીટ પર જીત મેળવવામાં પણ પરસેવો પડી ગયો છે.

રાજુલા-જાફરાબાદ-ખાંભા બેઠક પરથી 🤚 કોંગ્રેસ ના ઉમેદવાર 👑શ્રી અંબરીષભાઈ ડેર જીત્યા👍, તે બદલ જાફરાબાદ ફેસબુક પેજ તરફ થી ખુબ...
18/12/2017

રાજુલા-જાફરાબાદ-ખાંભા બેઠક પરથી 🤚 કોંગ્રેસ ના ઉમેદવાર 👑શ્રી અંબરીષભાઈ ડેર જીત્યા👍, તે બદલ જાફરાબાદ ફેસબુક પેજ તરફ થી ખુબ ખુબ શુભેચ્છાઓ.🎉🎊🎉 Ambarish Der

Address

Jafrabad, Amreli
Jafarabad
365540

Website

Alerts

Be the first to know and let us send you an email when Jafarabad Gujarat posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share