Hotel gamthi

Hotel gamthi "GAMTHI" a theme based restaurant spread over 40,000sq. yards represents ancient culture and life st
(594)

02/04/2026
રામનવમીના પવિત્ર પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામના...
26/03/2026

રામનવમીના પવિત્ર પર્વ પર આપ સૌને હાર્દિક શુભકામના...

Congratulations to India national cricket team for winning the ICC Men's T20 World Cup! 🏆🇮🇳Today’s victory tastes even b...
08/03/2026

Congratulations to India national cricket team for winning the ICC Men's T20 World Cup! 🏆🇮🇳
Today’s victory tastes even better with authentic flavors at Gamthi Hotel.

રંગોની હોળી,સ્વાદની મજા...
02/03/2026

રંગોની હોળી,
સ્વાદની મજા...

ભક્તિ, પ્રકૃતિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન પવિત્ર મહાશિવરાત્રીના અવસરે હાર્દિક શુભકામનાઓ...ભક્તિ આપણને આત્મશક્તિ આ...
15/02/2026

ભક્તિ, પ્રકૃતિ અને સંસ્કૃતિના ત્રિવેણી સંગમ સમાન પવિત્ર મહાશિવરાત્રીના અવસરે હાર્દિક શુભકામનાઓ...

ભક્તિ આપણને આત્મશક્તિ આપે છે,
પ્રકૃતિ આપણને જીવન આપે છે,
અને સંસ્કૃતિ આપણને ઓળખ આપે છે.

આ પવિત્ર પર્વે ચાલો ત્રણેયનો માન રાખીને
સકારાત્મક વિચાર, સારા સંકલ્પ અને સ્વસ્થ જીવન તરફ એક પગલું આગળ વધીએ.
ૐ નમઃ શિવાય 🙏


પંજાબી,ગુજરાતી અને ચાઇનીઝસૌને મજા પડી જાય એવો સ્વાદ ક્યાં???એક માત્ર નામ ગામઠી હોટલ...અત્યાર સુધી ગામઠી હોટલ લાખો લોકોને...
13/02/2026

પંજાબી,ગુજરાતી અને ચાઇનીઝ

સૌને મજા પડી જાય એવો સ્વાદ ક્યાં???

એક માત્ર નામ ગામઠી હોટલ...

અત્યાર સુધી ગામઠી હોટલ લાખો લોકોને મજા પડી જાય એવું ભાવતું ભોજન પીરસતું આવ્યું છે ને પીરસે પણ છે...

તો તમે સ્વાદની માણવાનું ચૂકી નથી ગયા ને ???


🇮🇳 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસ 🇮🇳દેશી સ્વાદ, ગામઠી સુગંધ અને ભારતીય પરંપરાનો ગૌરવ 🇮🇳ગામઠી હોટલ તરફથી સમસ્ત દેશવાસીઓન...
26/01/2026

🇮🇳 26 જાન્યુઆરી – પ્રજાસત્તાક દિવસ 🇮🇳
દેશી સ્વાદ, ગામઠી સુગંધ અને ભારતીય પરંપરાનો ગૌરવ 🇮🇳
ગામઠી હોટલ તરફથી સમસ્ત દેશવાસીઓને
✨ પ્રજાસત્તાક દિવસની હાર્દિક શુભેચ્છાઓ ✨
જેમ દેશની માટી પવિત્ર છે,
એમ જ અમારી થાળીમાં
✔ શુદ્ધ
✔ દેશી
✔ ઘર જેવો સ્વાદ
દેશી સ્વાદ • દેશી ઓળખ • દેશ પર ગર્વ
🇮🇳 જય હિંદ | વંદે માતરમ 🇮🇳

આ ઉતરાયણમાં પતંગની મજા સાથે રજવાડી ઊંધિયાની સાચી મજા તો ગામઠીમાં જ!         ❤️
13/01/2026

આ ઉતરાયણમાં પતંગની મજા સાથે રજવાડી ઊંધિયાની સાચી મજા તો ગામઠીમાં જ!

❤️

08/01/2026

🔴 શું તમે કેટરર્સ શોધી રહ્યા છો?
તમારો શુભ પ્રસંગ નજીક આવી રહ્યો છે…?
તો હવે તમારી શોધનો આવ્યો છે અંત!

🎉 લગ્ન, મંડપ, જમણવાર, સત્કાર સમારંભ, જન્મદિવસ કે કોઈ પણ શુભ પ્રસંગે

ગામઠી કેટરર્સ આપે છે —
🍲 શુદ્ધ અને સ્વાદિષ્ટ ભોજન
👨‍🍳 અનુભવી સ્ટાફ અને વ્યવસ્થિત મેનેજમેન્ટ
⏰ સમયસર સેવા
❤️ પ્રસંગને યાદગાર બનાવતી વ્યવસ્થા
📞 આજે જ ઓર્ડર કરો
અને તમારા શુભ પ્રસંગે ગામઠી કેટરર્સનું શ્રેષ્ઠ મેનેજમેન્ટ અનુભવો.

#ગામઠી

06/11/2025

સ્વાદ સાથે સ્વાસ્થ્ય મહત્વનું છે ને.....

ચાલો જોઈએ ગામઠી હોટલમાં બનતી દરેક વસ્તુમાં સ્વાદ સાથે આપણા સ્વાસ્થ્ય માટે કેટલું ધ્યાન રાખવામાં આવે છે.

#ગામઠી

લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ...
26/10/2025

લાભ પાંચમની હાર્દિક શુભકામનાઓ...

Happy Bhaidujસ્વાદ પ્રેમીઓનું,સ્વાદ માણવાનું ઠેકાણું...
23/10/2025

Happy Bhaiduj

સ્વાદ પ્રેમીઓનું,સ્વાદ માણવાનું ઠેકાણું...

Address

Junagadh Bypass , Khamdhroll Cross Road
Junagadh
362037

Opening Hours

Monday 11am - 3pm
7pm - 10:45pm
Tuesday 11am - 3pm
7pm - 10:45pm
Wednesday 11am - 3pm
7pm - 10:45pm
Thursday 11am - 3pm
7pm - 10:45pm
Friday 11am - 3pm
7pm - 10:45pm
Saturday 11am - 3pm
7pm - 10:45pm
Sunday 11am - 3pm
7pm - 10:45pm

Telephone

8980802923

Website

Alerts

Be the first to know and let us send you an email when Hotel gamthi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share