The Gir Kaizer

The Gir Kaizer Resort & farm House

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onb...
17/08/2024

Shout out to my newest followers! Excited to have you onboard! Shout out to my newest followers! Excited to have you onboard! Prakash Tank, Anil Parmar, Ketan Kumbhar Bagasar

Jd certified 2017
14/09/2017

Jd certified 2017

29/07/2017

No Words...❤

The gir kaizer ....
01/01/2017

The gir kaizer ....

સતી ને શુરની માતા, સંત ને ભકતની પ્રસુતા;કેસરી સિંહની જનેતા, તને નમન સૌરાષ્ટ્રની ધરણી.
25/12/2015

સતી ને શુરની માતા, સંત ને ભકતની પ્રસુતા;
કેસરી સિંહની જનેતા, તને નમન સૌરાષ્ટ્રની ધરણી.

Camp fire and Habsi dance
06/09/2015

Camp fire and Habsi dance

ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ, પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર. સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર, જ્ય...
25/06/2015

ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ
પદમણી નાર.
સુંદર ભોમ સોરઠ તણી,
જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી અને
નવઘણ જેવો વીર.
સોરઠ મીઠી રાગણી, રાગ
મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ
મીઠી તલવાર.
શિયાળે સોરઠ ભલો, ઉનાળે
ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે
માસ.
અમારી ધરતી સોરઠદેશની ઊંચો ગઢ
ગિરનાર,
સાવજડાં સેંજળ પીએ,
એનાં નમણાં નર ને નાર
કાઠિયાવાડમાં કોક દિ,
ભૂલો પડ ભગવાન,
તું થા મારો મહેમાન, તને સરગ ભુલાવું
શામળા
ઊંચો ગઢ ગિરનાર, વાદળથી વાતું
કરે,
મરતા રાખેંગાર, ખેરડી, ખાંગો નવ
થયો.
કાઠિયાવાડની કામિની,
હળકતી માથે હેલ,
ભરી બજારે નીકળે,
ઢળકતી જાણે ઢેલ

16/04/2015

Family dinner at gir jungle.......

બાકર બચ્ચા લાખ, લાખે બિચારા;પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા.
28/03/2015

બાકર બચ્ચા લાખ, લાખે બિચારા;
પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા.

01/03/2015

હાકલ દીએ હીરણ્યમાં એની રાવળ સુધી રાડય;
સિંહણજાયો છેડતા વડી વમાસણ થાય.

બાકર બચ્ચા લાખ, લાખે બિચારા;
પણ સિંહણ બચ્ચું એક, એકે હજારા...

ગિર ડુંગરની ગાળિયે, ડણકે દશે દિશ,સાવઝમાં છોગાળો કહું, ચાંપલિયો નરસિંહ.
25/02/2015

ગિર ડુંગરની ગાળિયે, ડણકે દશે દિશ,
સાવઝમાં છોગાળો કહું, ચાંપલિયો નરસિંહ.

KING
21/11/2014

KING

Address

At Bhojde (Gir), Ta. Talala Gir, Dist: Gir Somnath
Junagadh
362115

Alerts

Be the first to know and let us send you an email when The Gir Kaizer posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to The Gir Kaizer:

Share