HOTEL Agashi

HOTEL Agashi Restaurant

Happy new year 🙏
14/11/2023

Happy new year 🙏

🌿🐥
20/03/2023

🌿🐥

Mine festival of colours 🤗
08/03/2023

Mine festival of colours 🤗

🔥🙏
06/03/2023

🔥🙏

Har har 🙏🌹
18/02/2023

Har har 🙏🌹

18/11/2021

It’s Season for hot & sour
Soup
🌨

Taste the best.…….🙏
28/06/2021

Taste the best.…….🙏

29/04/2021

🙏સૌ આત્મીયજનો ના સ્વાસ્થ્ય સુરક્ષાના હેતુ થી અગાશી અચોક્કસ મુદ્તમાટેબંધછે,
સૌ પોતાની તેમજ પરિવાર ની કાળજી રાખશો🙏

20/11/2020

🙏ઋણ સ્વીકાર🙏
નવા વર્ષ ના અનલિમીટેડ બૂફે ડિનર ના આયોજન ને ધારણા કરતાં અભૂતપૂર્વ પ્રતિસાદ આપવા બદલ આપ સર્વેનો આભાર

13/11/2020

હોટલ અગાશી પરિવાર તરફથી
અમારા માનવંતા ગ્રાહકો ને દિવાળી પર્વ તેમજ નવા વર્ષ ની શુભેચ્છાઓ...
અત્યાર સુધી ના આપના સાથ-સહકાર બદલ આપના ઋણી છીએ.....
સાંપ્રત સમય માં કોરોના મહામારી ને ધ્યાન માં લઇ વેઇટીંગ ના થાય તે હેતુ થી ફક્ત ₹૧૫૦/-માં અનલિમીટેડ બૂફે ડિનર નૂતન વર્ષની સંધ્યા થી લાભપાંચમ સુધી ૫ (પાંચ) દિવસ માટે આપના માટે મેગા ડિસ્કાઉન્ટ ઓફર મૂકી રહ્યા છીએ જેનો લાભ લેવા આપ સૌ ને અમારી વિનંતી...
(૧૦ વર્ષ થી નીચે બાળકો માટે ₹૧૦૦/-)
મેનું
-ટોમેટો સૂપ
-હૉટ & સૉર સૂપ
-કચુંબર સલાડ
-વેજ મન્ચૂરિયન ડ્રાય
-પનીર હાન્ડી
-વેજ કોલ્હાપૂરી
-તંદૂરી રોટી/ચપાતી
-દાલ ફ્રાય
-જીરા-રાઇસ
-છાશ
-મીની ફ્રાય પાપડ
જૈન/સ્વામીનારાયણ ફૂડ પણ ઉપલબ્ધ રહેશે તેમજ રેગ્યુલર પાર્સલ સુવિધા તો ખરી જ.....🙏

05/06/2020

MENU

Address

Hotel Agashi, Opp. Parikh Petrol Pump, Nadiad Kapadwanj Road
Kapadwanj
387620

Telephone

+919824161851

Website

Alerts

Be the first to know and let us send you an email when HOTEL Agashi posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category