10/08/2022
એમજ નથી કહેવાતું કે ભાજપ એટલે ભ્રષ્ટ !અને એટલે જ કહું છું કે હવે જૂની ભાજપ નથી રહી !હવે તો ભાજપમાં બધે બુચસીયા બેઠા છે !ભાજપને મત આપવો મતલબ પાપના ભાગીદાર થવું !વિશ્વાસ ના આવતો હોય તો આ સમાચાર વાંચો જેમાં નળથી પાણી પહોંચાડવામાં પણ આ પાપિયાઓએ 3800 કરોડનું બુચ મારી દીધું !પાટીલ ભાઉ ગુજરાત વેંચી નાખશે !અને આપણે ભોળા લોકો આવાઓને સાથ આપતા રહેશું તો પછી પ્લાસ્ટિકના જીવડાં પડવાના ભાગીદાર પણ થઇ જશું !ભાજપને મત આપો અથવા અપાવો એટલે જે ભાજપ પાપ કરે છે એના ભાગીદાર પણ થવાના જ !ગરીબોના શ્રાપ લાગે જ ને પછી !હજુ પણ આંખ ન ખુલતી હોય તો નક્કી આપણે પણ પાપી હશું !ઝમીર વેચીને ગુલામી કરવી હોય તો એનો કોઈ ઈલાજ નથી !જય માતાજી