26/06/2026
આ વખતે ભીમાશંકર પાક્કું ને? 🌧️⛰️
જે દરેક વરસાદમાં પ્લાન કરે છે…
પણ છેલ્લી ઘડીએ કેન્સલ કરી દે છે. 😅
આ વખતે નહીં!
ધુમ્મસ, જંગલ, ઝરણાં અને ભીમાશંકર જ્યોતિર્લિંગનો અદ્ભુત અનુભવ તમારી રાહ જોઈ રહ્યો છે. 💚
📍 Departure: Surat | Ahmedabad | Vadodara
🚌 Comfortable Group Travel
🥘 Meals Included
🌿 Monsoon Trek + Temple Darshan
… આ વખતે બહાના નહીં, બેગ પેક કરો! ❤️
👇 “PAKKU” કોમેન્ટ કરો, અમે સંપૂર્ણ વિગતો મોકલીશું.