HOTEL Vrindavan and Restaurant

HOTEL Vrindavan and Restaurant Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from HOTEL Vrindavan and Restaurant, Goradiya Complex, Bandar Road, Opp. Maruti Showroom, Mahuva.

નમસ્કાર મહુવાવાસીઓ,આ કોરોના મહામારી અને લોકડાઉન ના સમય માં સરકારશ્રી દ્વારા તબ્બકા વાર અનલોક ની પ્રક્રિયા શરૂ કરી છે. એ ...
17/10/2020

નમસ્કાર મહુવાવાસીઓ,
આ કોરોના મહામારી અને લોકડાઉન ના સમય માં સરકારશ્રી દ્વારા તબ્બકા વાર અનલોક ની પ્રક્રિયા શરૂ કરી છે. એ અનુસંધાને હોટેલ અને રેસ્ટોરન્ટ વ્યવસાય ને પૂર્વવત કરવા ની જે ગાઈડલાઈન આપી છે એને પૂર્ણરૂપે પાલન કરી અમે ફરી મહુવા ની જનતા સમક્ષ ઉપસ્થિત છીએ.
પહેલા ની જેમ હોટેલ વૃદાવન આપ સર્વો ની સેવા માં હાજર છે.

સરકારશ્રી ના આદેશ મુજબ ના દરેક સૂચનો નું પાલન કરતા અમારી ઉપલબ્ધ સુવિધાઓ નીચે મુજબ છે.

- રેગ્યુલર સેનિટાઈઝ રૂમ, પેસેજ અને રિસેપ્શન એરિયા.
- વિવિધ શ્રેણી માં સુવિધાઓ ધરાવતા એસી અને નોન એસી રુમ.
-દરેક રૂમ માં સરકાર શ્રી ના માર્ગદર્શન મુજબ સ્વચ્છતા ના ઉત્તમ માપદંડ અને જીવાણુ મુક્ત વાતાવરણ.
- બર્થ ડે ઉજવણી, સગાઈ, કોનફરન્સ, જમણવાર જેવા આયોજનો થઈ શકે એ માટે સુવિધા યુક્ત હોલ અને બુફે માટે ઓપન એરિયા.
- ફૂલ ફર્નિશ રેસ્ટોરન્ટ અને સુવિધા યુકત રસોઈ વિભાગ.
- કોનફરન્સ માટે સાઉન્ડ અને પ્રોજેક્ટર ની સુવિધા.

સમય અને સંજોગો એ થોડો સમય વિક્ષેપ જરૂર પાડ્યો પણ અમે સુસજ્જ થઈ ફરી આપને ઉત્કૃષ્ઠ સેવા આપવા કટિબદ્ધ થયા છીએ..

- હોટેલ વૃંદાવન

May Lord Jagannath bless you with goodtimes and prosperity, Happy Rath Yatra 🙏
04/07/2019

May Lord Jagannath bless you with good
times and prosperity, Happy Rath Yatra 🙏

આપને તથા આપના પરિવાર ને  #શ્રીરામજન્મ ની વધાઈ હો..🙏 ેં_આનંદ_ભયો_જય_રઘુવર_લાલ_કી 🙏 #માતા_કૌશલ્યા_કો_પુત્ર_ભયો_જય_રઘુવર_લા...
14/04/2019

આપને તથા આપના પરિવાર ને #શ્રીરામજન્મ ની વધાઈ હો..🙏
ેં_આનંદ_ભયો_જય_રઘુવર_લાલ_કી 🙏
#માતા_કૌશલ્યા_કો_પુત્ર_ભયો_જય_રઘુવર_લાલ_કી 🙏

Birthday celebrations with  ☎️ (02844) 221445-46📱 +91 9601991999-7878144144
02/02/2019

Birthday celebrations with
☎️ (02844) 221445-46
📱 +91 9601991999-7878144144

14/11/2018

*મહુવા વાસીઆો માટે ખુશખબર ખુશખબર ખુશખબર*
તા.૧૫-૧૧-૨૦૧૮ થી હોટલ વૃંદાવનનુ નવુ સ્વાદિષ્ટ ગુજરાતી ભોજન

દરરોજ રાત્રે હોટલ વૃંદાવનમાં ખુલ્લા ટેરેસમાં
૧.ઓળો રોટલો
૨.સ્પે.પંજાબી ઓળો
૩.સ્પે.લીલો ઓળો
૪.સ્પે.ડ્રાયફ્રૂટ ઓળો
૫.સ્પે.લસણ ડુંગળી વગરનો ઓળો
૬.સ્પે.કાજુ ગાંઠિયાની સબજી
૭.આખા રિંગણા નું શાક
૮.દહીં ની તીખારી
૯.શેવ ટમેટા
૧૦.ટમેટા ની ભુરજી
૧૧.લસણ ની કળી નું શાક
૧૨.અળદ ની દાળ

રોટલા(બાબરકોટ ગામ નો દેશીબાજરા ના)
ઓળો(ગોરખી ગામના રીંગણાનો)
દેશીગોળ(કોલ્હાપૂરી)
દેશીમાખણ
દેશી લીલા મરચા(વઠવાણ ગામાના)
લીલી આખી ડુંગળી
છાશ (અમુલની)
પાપડ (લીજજતના)
ગ્રીન સલાડ

બપોરે ત્થા સાંજે પંજાબી અને ચાઈનીઝ મળશે તો ખરૂ

*સ્થળ* : *હોટલવૃંદાવન અેન્ડ રેસ્ટોરન્ટ*
*ગોરડીયા કોમ્પ્લેક્ષ બંદર રોડ*
*મારૂતી સુજીકી શો રૂમ સામે*
*મહુવા*
૦૨૮૪૪-૨૨૧૪૪૫,૨૨૧૪૪૬
૭૮૭૮૧૪૪૧૪૪,,૯૩૭૬૧૪૪૧૪૪,૯૩૭૭૧૪૪૧૪૪

06/11/2018

Pollution free Diwali, brings everywhere Khush-hali
🎇🎆

  Wishes You & Your Family a Happy Diwali !🎊🎉🎁
06/11/2018

Wishes You & Your Family a Happy Diwali !
🎊🎉🎁

14/10/2018

Special thanks Nitinbhai Jani & Tarunbhai jani & team coming at Our & 🙏

🌹 જગત જનની જગદંબા અંબાજી મા 🌹
11/10/2018

🌹 જગત જનની જગદંબા અંબાજી મા 🌹

05/04/2018
लाल देह लाली लसे अरू धरि लाल  लंगूर।बज्र देह दानव दलन जय जय जय कपि सूर॥ #हनुमान_जन्मोत्सव
31/03/2018

लाल देह लाली लसे अरू धरि लाल लंगूर।
बज्र देह दानव दलन जय जय जय कपि सूर॥
#हनुमान_जन्मोत्सव

परम् पावन पर्व "श्री राम नवमी" अर्थात "श्रीरामजी के प्राकट्य दिवस" की समग्र अस्तित्व को हार्दिक शुभकामनाये ।श्री रामजी क...
25/03/2018

परम् पावन पर्व "श्री राम नवमी" अर्थात "श्रीरामजी के प्राकट्य दिवस" की समग्र अस्तित्व को हार्दिक शुभकामनाये ।

श्री रामजी के चरणों मे प्रार्थना है कि आप सभी के जीवन से दैहिक, दैविक एवं भौतिक तापों को नष्ट करे ।

सर्वे भवन्तु सुखिनः
सर्वे सन्तु निरामयाः

|| जय सियाराम ||

Address

Goradiya Complex, Bandar Road, Opp. Maruti Showroom
Mahuva
364290

Telephone

02844 - 221445

Website

Alerts

Be the first to know and let us send you an email when HOTEL Vrindavan and Restaurant posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share