Green Forest - Eco Farm Stay

Green Forest - Eco Farm Stay Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Green Forest - Eco Farm Stay, Hotel resort, Green Forest, Bordi , Bordi village, Near Hamirpur, Bherunda Road, District Arvalli, Modasa.

ફક્ત ગુજરાત ની જ વાત કરીએ તો, ગુજરાત ની વસ્તી 6 કરોડ, દરેક વ્યક્તિ જો એક છોડ ઉછેરે તો વિચારવા જેવી બાબત છે કે કેટલા છોડ ...
05/06/2020

ફક્ત ગુજરાત ની જ વાત કરીએ તો, ગુજરાત ની વસ્તી 6 કરોડ, દરેક વ્યક્તિ જો એક છોડ ઉછેરે તો વિચારવા જેવી બાબત છે કે કેટલા છોડ નો ઉમેરો થાય આ પૃથ્વી પર?

કેટલા ડિગ્રી તાપમાન માં ઘટાડો થશે!
કેટલો વરસાદ વધશે!
કેટલો પોલ્યુશન માં ઘટાડો થશે!
કેટલું ઑકસીજન વધશે!

હંમેશા આપણે આ પર્યાવરણ થી લીધું જ છે, હવે આપવા નો વારો આપણો છે આપણી આવનાર પેઢી માટે.

આ પર્યાવરણ ને બચવા માટે ના એક પગલાં રૂપે આજે વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે ગ્રીન ફોરેસ્ટ ઇકો ફાર્મ સ્ટે, બોરડી ગામ, મોડાસા, જી. અરવલ્લી. આપને ગ્રીન ફોરેસ્ટ ના ગ્રીન અર્થ અભિયાન માં જોડાવા આગ્રહ કરે છે.

આપ આ અભિયાન માં જોડાવા આપના ઘર આંગણે એક છોડ વાવી એની માવજત કરી ને આપના ફોટો સોશ્યિલ મીડિયા પર મૂકી ગ્રીન ફોરેસ્ટ ને ટેગ કરી ને બીજા ને પણ પ્રોત્સાન આપો.


Dekho Apna Desh!!!
29/01/2020

Dekho Apna Desh!!!

29/01/2020

Organic farming at Green Forest.

26/01/2020
06/01/2020

ગ્રીન ફોરેસ્ટ ઈકો ફાર્મ સ્ટે
બોરડી ગામ, તાલુકા મોડાસા, જિલ્લા :અરવલ્લી

અમદાવાદ થી ફક્ત ૧૦૭ કિ.મી. આશરે ૨.૫ કલાક ના ડ્રાઇવે આપના ફ્રેંડસ અને ફેમિલી સાથે એક શોર્ટ વેકેશન આ વિકેન્ડ પર યાદગાર બનાવો; અરવલ્લી જિલ્લાની ટેકરીઓ 🌄અને તળાવ વચ્ચે કુદરત ના ખોળા માં પોલયુશન વગર ની શુદ્ધ હવા વાળા પર્યાવરણ માં🏕️🏝️🏞️, દૂર દૂર સુધી ફક્ત હરિયાળી જ હરિયાળી🌳🌴🌱🌾🌿, સાથે જ આઉટડોર સ્પોર્ટ્સ🏓🥅🏇🏀, એડવેન્ચર, મડથેરાપી , સ્વિમિંગ પૂલ🏊🤽, ટ્રેક્ટર સફારી🚜, ફોરેસ્ટ સફારી,બાળ રમતવિસ્તાર🛴🚲, બોટિંગ🛶, કેમ્પ ફાયર🔥, બર્મા બ્રિજ, હવા મહેલ, રોપવે અને હોર્સ રાઇડિંગ🏇 જેવી અનેક પ્રવૃતિઓ નો આનંદ લેવા વન ડે પિકનિક અથવા નાઈટ સ્ટે માટે ના પેકેજ માટે આજે જ બુકીંગ કરાવો.

ગ્રીન ફોરેસ્ટ ઇકો ફાર્મ સ્ટે માં જમવા માટે ની વિવિધ મેનુ પ્રમાણે ની સુવિધાઓ પણ ઉપ્લબ્ધ છે. શુદ્ધ ગુજરાતી, જૈન, સ્વામિનારાયણ ફિક્સ મેનુ જેમાં બ્રેકફાસ્ટ, લન્ચ, હાઇટી અને ડિનર ના વ્યક્તિ દીઠ ફક્ત 499 રૂપિયા(ફક્ત જમવા ના). આ ઉપરાંત બીજા અન્ય મેનુ ની જાણકારી માટે રૂબરૂ સંપર્ક કરો. આપ આપનું પોતાનું કેટેરીગ પણ લાવી શકો છો.

બુકીંગ કરવવા તેમજ પેકેજ ની વધુ જાણકારી માટે 8128993534 અથવા 8780008258 પર કોલ અથવા વોટ્સઅપ કરો.

22/12/2019

How about waking up to this view?
Instead of buildings, vehicles and breathing pollution...

18/11/2019

Bookings are open now!!!
Book your weekend holidays at Green Forest.

Book your eco farm stay on these holiday season. Call now!!! Customised packages are available.
23/10/2019

Book your eco farm stay on these holiday season. Call now!!!
Customised packages are available.

Book now!!!
05/10/2019

Book now!!!

Address

Green Forest, Bordi , Bordi Village, Near Hamirpur, Bherunda Road, District Arvalli
Modasa
383315

Telephone

+918128993534

Website

Alerts

Be the first to know and let us send you an email when Green Forest - Eco Farm Stay posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category