Pangat Restaurant And Be Ghadi Cafe

Pangat Restaurant And Be Ghadi Cafe Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Pangat Restaurant And Be Ghadi Cafe, Hotel, Address:, , Pangat Restaurant, Near Reliance Petrol Pump, Nakhatrana/Mata na Madh Highway/, Nakhtrana.

અંગતની સંગતમાં પધારો આપણાં "પંગતમાં". જ્યાં મહેક છે સ્વાદની અને બનતાં સંબંધોની.

તમારા આવકારથી જ વધી છે રોનક અમારે આંગણે. 🙏😇
13/10/2024

તમારા આવકારથી જ વધી છે રોનક અમારે આંગણે. 🙏😇

Karo week no end "Be Ghadi" saathe! 😉😋
13/10/2024

Karo week no end "Be Ghadi" saathe! 😉😋

આજની રાતે, તમારી થાળીમાં કોણ છે સાથે??Pangat Restaurant And Be Ghadi Cafe  ને ટેગ કરો અને તમારી સ્ટોરીઝ શેર કરો.        ...
12/10/2024

આજની રાતે, તમારી થાળીમાં કોણ છે સાથે??

Pangat Restaurant And Be Ghadi Cafe ને ટેગ કરો અને તમારી સ્ટોરીઝ શેર કરો.

आज की शाम, अपनों के नाम।*comment if you find the mistake in this picture 😉
12/10/2024

आज की शाम, अपनों के नाम।

*comment if you find the mistake in this picture 😉

જો સવાર ઘર જેવા જ ગરમાં-ગરમ નાસ્તાથી થતી હોય તો દિવસ સારોજ જાય…😋🥳આવો "બે ઘડી" અને દિવસની શરૂઆત કરો.
12/10/2024

જો સવાર ઘર જેવા જ ગરમાં-ગરમ નાસ્તાથી થતી હોય તો દિવસ સારોજ જાય…😋🥳
આવો "બે ઘડી" અને દિવસની શરૂઆત કરો.

સ્વાદ અને સરળતાનો સુમેળ સંગમ એટલે પંગતની બેસ્ટ “કઢી ખીચડી”.😋આજે જ પધારો અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણો.
11/10/2024

સ્વાદ અને સરળતાનો સુમેળ સંગમ એટલે પંગતની બેસ્ટ “કઢી ખીચડી”.😋

આજે જ પધારો અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણો.

કેમ ખરુંને? તો આવી રહ્યા છોને? 😀
11/10/2024

કેમ ખરુંને? તો આવી રહ્યા છોને? 😀

બોલો હું કોણ છુ? 😋😍તમારો જવાબ કોમેન્ટ કરો અને આજે જ પંગતમાં આવીને આ વાનગીનો સ્વાદ લો.
11/10/2024

બોલો હું કોણ છુ? 😋😍
તમારો જવાબ કોમેન્ટ કરો અને આજે જ પંગતમાં આવીને આ વાનગીનો સ્વાદ લો.

કયો છે તમારો ફેવરીટ નાસ્તો જે ચાય પરની ચર્ચા અને રવિવારની સવારને સંપૂર્ણ તથા સ્વાદિષ્ટ બનાવે છે???😜😋આજે જ પધારો "બે ઘડી"...
11/10/2024

કયો છે તમારો ફેવરીટ નાસ્તો જે ચાય પરની ચર્ચા અને રવિવારની સવારને સંપૂર્ણ તથા સ્વાદિષ્ટ બનાવે છે???😜😋

આજે જ પધારો "બે ઘડી".

તમારા સાથથી જ અમે આ પરંપરાને આગળ વધારી શકીશું. એક નાનકડું પગલું નવી પેઢીની સમજણ માટે.તમારા મંતવ્યને આવકાર 👏
11/10/2024

તમારા સાથથી જ અમે આ પરંપરાને આગળ વધારી શકીશું. એક નાનકડું પગલું નવી પેઢીની સમજણ માટે.

તમારા મંતવ્યને આવકાર 👏

જેમાં ખટાશ અને ગળપણનું હોય પરફેકશન, ત્યારે જ તો બને છે ગુજરાતીઓની “દાળ” નંબર વન. 😋😍કેમ ખરુંને?📍Near Reliance Petrol Pump...
11/10/2024

જેમાં ખટાશ અને ગળપણનું હોય પરફેકશન, ત્યારે જ તો બને છે ગુજરાતીઓની “દાળ” નંબર વન. 😋😍
કેમ ખરુંને?

📍Near Reliance Petrol Pump Nakhatrana - Mata na Madh, Highway, Nakhatra | 📞 +91 60098 80098

Address

Address:, , Pangat Restaurant, Near Reliance Petrol Pump, Nakhatrana/Mata Na Madh Highway/
Nakhtrana
370615

Opening Hours

Monday 11am - 3:30pm
7pm - 11:30pm
Tuesday 11am - 3:30pm
7pm - 11:30pm
Wednesday 11am - 3:30pm
7pm - 11:30pm
Thursday 11am - 3:30pm
7pm - 11:30pm
Friday 11am - 3:30pm
7pm - 11:30pm
Saturday 11am - 3:30pm
7pm - 11:30pm
Sunday 11am - 3:30pm
7pm - 11:30pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Pangat Restaurant And Be Ghadi Cafe posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category