tgk_hotel_rajkot

tgk_hotel_rajkot Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from tgk_hotel_rajkot, Hotel, Rajkot.

આજરોજ  હોટેલ ધી ગ્રાન્ડ ક્રિષ્ના એન્ડ બજરંગ ભજીયા હાઉસ.રાજકોટ. ના આગંણે આહીર કર્મચારી મંડળ રાજકોટ અને ગુજરાત આહિર કેળવણી...
13/11/2021

આજરોજ હોટેલ ધી ગ્રાન્ડ ક્રિષ્ના એન્ડ બજરંગ ભજીયા હાઉસ.રાજકોટ. ના આગંણે આહીર કર્મચારી મંડળ રાજકોટ અને ગુજરાત આહિર કેળવણી મંડળ. સ્નેહ મિલન નો કાર્યક્રમ યોજાયો હતો.

તેમાં રાજકોટના મેયર શ્રી પ્રદીપભાઇ ડવ, નાગદાંનભાઇ ચાવડા,ઘનશ્યામભાઈ હેરભા,વીરાભાઇ હુંબલ,મેરામણભાઇ ગંભીર, હરદાસભાઇ ડાંગર,મનસુખભાઇ બાલા,કીરીટભાઇ મૈયડ,વાલજીભાઇ ચાવડા, હિરેનભાઈ ખીમાણીયા,રાજુભાઈ બોરીચા,લાભભાઈ બાલાસરા,બાબુભાઇ મકવાણા તથા આહિર સમાજ ના અન્ય આગેવાનો.
તેમજ
પી આઈ રામ સાહેબ, પી આઈ હડિયા સાહેબ,પી.આઇ ભાટુ સાહેબ, પી.એસ.આઈ હેરભા સાહેબ, તથા અન્ય પોલીસ અધિકારીઓ અને મિત્રોએ હાજરી આપી .
તેના બદલ આપ સૌનો ખૂબખૂબ આભાર .🙏🏻🙏🏻🙏🏻

આજરોજ  હોટેલ ધી ગ્રાન્ડ ક્રિષ્ના એન્ડ બજરંગ ભજીયા હાઉસ.રાજકોટ. ના ઉદઘાટન અને આહીર કર્મચારી મંડળ રાજકોટ . સ્નેહ મિલન નો ક...
13/11/2021

આજરોજ હોટેલ ધી ગ્રાન્ડ ક્રિષ્ના એન્ડ બજરંગ ભજીયા હાઉસ.રાજકોટ. ના ઉદઘાટન અને આહીર કર્મચારી મંડળ રાજકોટ . સ્નેહ મિલન નો કાર્યક્રમ પોજાયો.
ખૂબખૂબ આભાર મેયર શ્રી પ્રદીપભાઇ ડવ, નાગદાંનભાઇ ચાવડા,ઘનશ્યામભાઈ હેરભા,મુરલીધર developer વીરા ભાઇ હુંબલ,કોર્પોરેટર હિરેનભાઈ ખીમાણીયા,રાજુભાઈ બોરીચા,લાભભાઈ બાલાસરા,તથા આહિર સમાજ ના આગેવાનો. તેમજ
પી આઈ રામ સાહેબ, પી આઈ હડિયા સાહેબ,પી.એસ.આઈ હેરભા સાહેબ, તથા અન્ય પોલીસ અધિકારીઓ અને મિત્રોએ હાજરી આપી તેના બદલ આપ સૌનો ખૂબખૂબ આભાર .🙏🏻🙏🏻🙏🏻

11/11/2021
11/11/2021

ગુજરાત આહીર કેળવણી મંડળ અને રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળ આયોજિત

*રાજકોટ આહીર સમાજ નૂતન વર્ષ સ્નેહમિલન*

જયશ્રી કૃષ્ણ
નૂતન વર્ષ વિક્રમ સંવત ૨૦૭૮ ના સૌ ને નૂતન વર્ષાભિનંદન
નવા વર્ષ માં સૌ સ્નેહથી મળીએ સમાજ શ્રેષ્ઠીઓ સાથે સમાજ ના ઉત્કર્ષ માટે ની ચર્ચા કરી એ અને નવા વર્ષે સમાજ ને શૈક્ષણિક, આર્થિક અને વૈચારિક દષ્ટિએ નવી ઉંચાઇ એ લઈ જવા પ્રતિબદ્ધ થઈ એ.

*સ્નેહમિલન તારીખ*:- ૧૩/૧૧/૨૦૨૧
શનિવાર
*સમય* સાંજે ૫-૩૦ થી ૭-૦૦

*સ્નેહમિલન સ્થળ*
*હોટેલ the GRAND KRISHNA એન્ડ બજરંગ ભજીયા હાઉસ*
ન્યૂ 150ફૂટ રીંગ રોડ. અટલ તળાવ ની સામે .રાજકોટ.
8200012002.

નિમંત્રક
ગુજરાત આહીર કેળવણી મંડળ
હરદાસભાઈ ડાંગર પ્રમુખ
પ્રો. કે. આર. રામ મંત્રી

રાજકોટ જિલ્લા આહીર કર્મચારી મંડળ
મનસૂખભાઈ બાળા પ્રમુખ
કિરીટભાઇ મૈયડ મંત્રી

*સ્નેહમિલન ના અંતે અલ્પાહાર વ્યવસ્થા રાખવામાં આવેલ છે*

આહીર સમાજ ના સૌ જ્ઞાતિજનો ને પધારવા સ્નેહભર્યુ નિમંત્રણ છે.

*સૌજન્ય*
હોટલ ધ ગ્રાન્ડ ક્રિષ્ના અને બજરંગ ભજીયા હાઉસ ના શુભારંભ નિમિત્તે

અમરુ ભાઈ ચાવડા
મહેન્દ્રભાઈ કચોટ
જગદીશ કુવાડીયા
કિશોર ચાવડા
મૂળરાજ ચાવડા
ખોડાભાઈ ડવ

Coming very soon in
31/10/2021

Coming very soon in

🥳SNK School function in  🥳
31/10/2021

🥳SNK School function in 🥳

Welcome to   🐎
12/09/2021

Welcome to
🐎

જન્માષ્ટમી મનાવો  ના આંગણે.
29/08/2021

જન્માષ્ટમી મનાવો ના આંગણે.

કવિરાજ, લેખક અને લોક સાહિત્યકાર ગુલાબદાન બારોટ The Grand Krishna Hotel ની મુલાકાતે
14/06/2021

કવિરાજ, લેખક અને લોક સાહિત્યકાર ગુલાબદાન બારોટ The Grand Krishna Hotel ની મુલાકાતે

હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા આજે  હોટેલ THE GRAND KRISHNA food farm ની મુલાકાત લીધી.    Grand Krishna    # HotelTGKRajkot
08/04/2021

હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા આજે હોટેલ THE GRAND KRISHNA food farm ની મુલાકાત લીધી.
Grand Krishna

# HotelTGKRajkot

લોકસાહિત્યકાર હરેશદાન શૂરૂ(ગઠવી), દેવરાજ ગઠવી (ઉપલેટા), રાજુ ગઠવી એ TGK Hotel ની મુલાકાત લીધી અને ભોજન નો આનંદ માણીયો.  ...
23/03/2021

લોકસાહિત્યકાર હરેશદાન શૂરૂ(ગઠવી), દેવરાજ ગઠવી (ઉપલેટા), રાજુ ગઠવી એ TGK Hotel ની મુલાકાત લીધી અને ભોજન નો આનંદ માણીયો.



Hotel Rajkot

Address

Rajkot

Alerts

Be the first to know and let us send you an email when tgk_hotel_rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category