21/07/2026
🌿 સાસણ ગીર જવાના ખર્ચમાં... રાજકોટમાં જ મેળવો કુદરતનો અદ્ભુત અનુભવ! 🌿
લાંબી મુસાફરી, વધુ ખર્ચ અને સમયની ઝંઝટ શા માટે?
📍 રાજકોટથી માત્ર 25 કિ.મી. દૂર આવેલું TGV Resort તમને આપે છે કુદરતની ગોદમાં આરામ, મજા અને યાદગાર પળો.
✨ અહીં મળશે:
🏊 વિશાળ સ્વિમિંગ પૂલ
🛏️ આરામદાયક AC રૂમ્સ
🍽️ સ્વાદિષ્ટ કાઠિયાવાડી અને પંજાબી ભોજન
⚽ સ્પોર્ટ્સ અને ફેમિલી એક્ટિવિટીઝ
🎉 પાર્ટી પ્લોટ અને ફંક્શન માટે શ્રેષ્ઠ સ્થળ
🌿 હરિયાળું, શાંત અને કુદરતી વાતાવરણ
💚 વિકેન્ડ ગેટવે, ફેમિલી આઉટિંગ, કપલ ટ્રિપ કે કોર્પોરેટ પિકનિક – દરેક માટે એક પરફેક્ટ ડેસ્ટિનેશન!
📍 કાગદડી ગામ, રાજકોટ-મોરબી હાઈવે રાજકોટ (માત્ર 25 KM)
📞 બુકિંગ માટે: 93272 28828
TGV Resort – Nature. Comfort. Memories.