Bela

Bela Bela Village is 52 Km away from its Taluka Rapar. Bela village is situated at Border area and 40-45 Km away from Pakistan.

19/02/2021


#मोरारीबापू #रामकथा #सत्यप्रेमकरुणा #सनातनधर्म
#મોરારીબાપૂ #રામકથા #સત્યપ્રેમકરુણા #સનાતનધર્મ

19/02/2021


#मोरारीबापू #रामकथा #सत्यप्रेमकरुणा #सनातनधर्म
#મોરારીબાપૂ #રામકથા #સત્યપ્રેમકરુણા #સનાતનધર્મ

18/02/2021
Morari Bapu at Bela Talgajarda Morari Bapu                                          #मोरारीबापू  #रामकथा  #सत्यप्रेमकरुण...
17/02/2021

Morari Bapu at Bela

Talgajarda Morari Bapu


#मोरारीबापू #रामकथा #सत्यप्रेमकरुणा #सनातनधर्म
#મોરારીબાપૂ #રામકથા #સત્યપ્રેમકરુણા #સનાતનધર્મ

With Morari Bapu at Bela

Chitrakutdham Talgajarda Morari Bapu
#मोरारीबापू #रामकथा #सत्यप्रेमकरुणा #सनातनधर्म
#મોરારીબાપૂ #રામકથા #સત્યપ્રેમકરુણા #સનાતનધર્મ

11/02/2021

Resort at Bela

ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે....
14/11/2020

ઝગમગતા દીવાની ચમકથી પ્રકાશિત આ દિવાળી તમારા ઘર આંગણામાં ધન, ધાન્ય, સુખ અને સમૃદ્ધિ સાથે ભગવાનનાં અનંત આશીર્વાદ લઈને આવે.

દિવાળીની હાર્દિક શુભકામનાઓ

બેલા થી સુકના વાંઢ સુધીનો 6 કિ.મી. નો રસ્તો 1.98 કરોડ ના ખર્ચે સરકાર પાસે પાસ કરાવ બદલ ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠીયા ...
19/10/2020

બેલા થી સુકના વાંઢ સુધીનો 6 કિ.મી. નો રસ્તો 1.98 કરોડ ના ખર્ચે સરકાર પાસે પાસ કરાવ બદલ ધારાસભ્ય સંતોકબેન ભચુભાઈ આરેઠીયા નો ખુબ ખુબ આભાર

07/06/2020

Zee 24 Kalak

હજારો લોકોએ પોતાનો જીવ આપ્યો જેથી આપણા દેશનો શ્વાસ આવેતેમના બલિદાનને ક્યારેય ભૂલશો નહીંપ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામ...
26/01/2020

હજારો લોકોએ પોતાનો જીવ આપ્યો જેથી આપણા દેશનો શ્વાસ આવે
તેમના બલિદાનને ક્યારેય ભૂલશો નહીં

પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભકામના

ધબડા -બેલા ના વરજાંગભાઇ ભગવાનભાઇ આઞણા ની શ્રીલંકા ક્રિકેટ રમવા પસંગી થતા સમસ્ત રબારી તથા શિક્ષક સમાજ નું ગૌરવ વધાર્યું છ...
11/06/2019

ધબડા -બેલા ના વરજાંગભાઇ ભગવાનભાઇ આઞણા ની શ્રીલંકા ક્રિકેટ રમવા પસંગી થતા સમસ્ત રબારી તથા શિક્ષક સમાજ નું ગૌરવ વધાર્યું છે

Bela #ધબડા

07/06/2019

બેલા ના કિલ્લો

બેલા નો કિલ્લો એ કચ્છ ના વાગડ વિસ્તાર મા આવેલ પ્રાવથર વિસ્તાર મા આવેલ છે અને છેક પાકિસ્તાન ને અડી ને આવેલ વિસ્તાર એવા બેલા ગામ આવેલ છે એક સમય મા બેલા ગામ ની જાહોજલાલી હતી .
બેલા ગામ મા જુના સમય ની બજાર આવેલી છે અહીયા કાપડ નો મોટો વેપાર હતો બજારો હતી અને વાગડ નુ બધુ જ કાપડ બેલા મા ઉતરતું હતુ બેલા મા કાપડ ખરીદવા તેમજ આમ ખરીદી કરવા પાકિસ્તાન ના થરપારકર વિસ્તાર ના લોકો આવતા હતા પરતુ ભાગલા થયા બાદ બેલા ની ભારત નો એક ભાગ બની ગયુ અને બેલા ની જાહોજલાલી નાશ પામી પરતુ આજેય બેલા મા લટાર મારવા નિકળી તો કલાત્મક અને ખુબ જુની બજાર જોવા મળે છે એક સમય મા બેલા ગામ મા વાણીયા તેમજ દરબાર રાજપુત વગેરે 18 વરણ ના લોકો રહેતા હતા

વિસાજી વાઘેલા એ ભુજ ના એ સમય ના રાજવી તમાચીજી પાસે પરવાનગી લીધી હતી અને દરબાર ગઢ નો પાયો નાંખ્યો હતો એ સમય મા 16500 કોરી નો ખચઁ થયો હતો જે ફાળો રુપસી રાયસી મહેતાએ આપ્યો હતો

દરબાર ગઢ ના બે દરવાજા હતા જેમાંથી એક વખત કોઈ અદર આવી જાય તો બહાર ના જઇ સકતો જે જગ્યાએ થી જાય ફરીથી ઇજ જગ્યાએ આવી જાય બેલા ના મુળ દરવાજા ફતેમામદ 6 બળદ ગાડા મા ફતેહગઢ લઇ ગયો તો ત્યાથી એમના દરવાજા બેલા ના એક રાજપુત વ્યક્તિ એ ખભે ઊપાડીને લઇ આવ્યા હતા આ દરબાર ગઢ મા બે વસ્તી ના વાઘેલા દરબારો રહેતા હતા સતાજી ની વસ્તી અને જેસાજી ની વસ્તી

ધરતીકંપ પહેલા આ દરબારગઢ મા રહેતા હતા પરંતુ ધરતીકંપ બાદ આ કિલ્લો જર્જરીત થઈ જતા પછી સતાજી અને જેસાજી ના વંશજો ગઢ બહાર જતા રહયા રહેવા માટે અને કિલ્લો આજેય જર્જરીત હાલત મા ઉભો છે ધરતીકંપ બાદ કચ્છ ના કલેક્ટર પ્રદીપ શર્મા આ કિલ્લો જોવા આવેલા અને સરકારી ખર્ચ માથી રિપેર કરશે તેવી બાહેધરી આપી હતી પરતુ ત્યારબાદ અમુક કારણોસર આ કિલ્લા નુ સમારકામ આમજ રહી ગયુ

07/06/2019

Address

Bela, Taluka:Rapar
Rapar
370165

Website

Alerts

Be the first to know and let us send you an email when Bela posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share